________________
૧૯૦
૨ સામુદ્રિકતિલક
सुदृढैः कृष्णैर्नयनच्छेदस्थितैः पक्ष्मभिर्घनैः सूक्ष्मैः ॥ सौभाग्यं चिरमायुर्लभते मनुजो धनेशत्वम् पक्ष्मभिरधमा विरलैः पिङ्गैः स्थूलैर्विवर्णैश्च ॥ पक्ष्मततिविरहिताः पुनरगम्यनारीरताः पापाः अनिमेषो धन रहितः पुरुषः स्यादेकमात्र निमेषोऽपि ॥ नियतं द्विमात्रनिमेषः परजन्माश्रित्य जीवति सः धनिनस्त्रिमात्रनिमेषास्तथा चतुर्मात्रनिमेषवतोऽपि ॥ न तु पंचमात्रनिमेषाश्चिरायुषो भोगिनो धनिनः नयननिमे पैरलयैर्मध्यै दीर्घेश्च जायते पुंसाम् ॥ आयुः स्वल्पं मध्यं सुदीर्घमथानुपूर्विकया जानु प्रदक्षिणीकृत्य यावत् करो घण्टिकामादत्ते ॥ तदिदमिह समयमानं मात्राशब्देन निगदति
॥ ૨૬૦ ॥
॥ ૨૬૬ ॥
॥૨૬॥
॥ ૨૬૨ ॥
|| ૨૬૪ ।।
॥ ૧॥
અહીં સામુદ્રિકશાસ્ત્રમાં મુખને શરીરનું અધ અથવા સંપૂર્ણ શરીર ગણવામાં આવે છે. ( અર્થાત્ લગભગ મુખ ઉપરનાં શુભાશુભ લક્ષણામાં જ બધું સમાઇ જાય છે. ) મુખમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે. અને નાસિકાથી પણ આંખા ઉત્તમ છે. મજબુત કાળી, આંખેાના બંને છેડાએ સુધી ખીચાખીચ ઉગેલી અને જીણી પાંપણાથી માણુસ સૌભાગ્ય, દીર્ઘાયુ અને ધનસપત્તિ પામે છે. આછી પાંપણાથી માણુસ અધમ થાય છે. પીળી, જાડી અને રંગહીન પાંપણેાથી પશુ માણસ અધમ થાય છે. જેને પાંપણા જ નહાય એવા માસા અગમ્યાગમન કરવામાં આસક્તિવાળા અને પાપી હાય છે. જેને આંખના નિમેષ ( પલકારા ) ન થતા હાય અથવા એક માત્રા જેટલા વખતના અંતરે નિમેષ થતા હોય તે નિધન થાય છે. બે માત્રાના અતરે થતા ડાય તે પારકાના આશ્રયે જીવન વ્યતીત કરે છે. ત્રણ માત્રાના અંતરે નિમેષ થતા હાય તેવા માણસ અથવા ચાર માત્રાના અંતરે જેને નિમેષ થતા હાય તે ધનવાન થાય છે. પરંતુ જેમને પાંચ માત્રા જેટલા સમયના અંતરે નિમેષ થતા હાય તેએ દોર્ઘાયુ: ધનવાન કે ભાગી થતા નથી. બહુ એ નિમેષ થતા હાય, મધ્યમ પ્રકારના હોય માટે હાય (બહુ ઓછા સમયમાં જે નિમેષ થાય તે અલ્પ નિમેષ, તેથી વધારે વખતવાળા મધ્યમ નિમેષ અને ઠીકઠીક વખતવાળા દીર્ઘ નિમેષ કહેવાય છે. ) તા અનુક્રમે અલ્પ, મધ્યમ અને દ્વીધ આયુ: ભેગવે છે. હાથ ઢીંચણુની પછવાડે ફ્રી