________________
જેને સામુહિકના પાંચ ગ્ર
यस्याधरोत्तरोष्ठौ दयंगुलमानौ सुकोमलौ मसृणो ॥ मृदुसममसृकाणौ स जायते प्रायशो धनवान ॥२१९ ॥ पीनोष्ठः सुभगः स्याल्लंबोष्ठो भोगभाजनं मनुजः ॥ अतिविषमोष्ठो भीलवाष्टो दुःखितो भवति ॥ २२०॥ रूक्षैः कृशेर्विवर्णैः प्रस्फुटितैः खंडितैरतिस्थूलैः ॥
ओष्ठेर्धनसुखहीना दुःखिनः प्रायशः प्रेष्याः ॥२२१॥ પાકા ગીડા જેવા અર્થાત્ બબફળ જેવા ઓઠરાળા ધનવાન થાય છે. ગુલાબી એઠવાળા બુદ્ધિમાન થાય છે. અને પરવાળા જેવા રંગના ઓવાળો પુરુષ પ્રાયઃ રાજ્ય પ્રાપ્ત કરે છે. જેના ઉપલા અને નીચલા બંને ઓઠ બે આંગળ લાંબા, કમળ ચિકણું, મૃદુલ સુંવાળા અને સરખા હોય તે માણસ પ્રાય: ધનવાન થાય છે. જાડા એઠવાળે સુભગ, લાંબા ઓઠવાળે ભેગી, ઘણા લાંબા ટુંકા ઓઠવાળે ડરપોક તથા નાના એઠવાળે દુઃખી થાય છે. લુખા, સુકાઈ ગએલા, ફીક્કા, ફાટી ગએલા, તૂટેલા અને ઘણા જાડા આઠ હોવાથી (જેમને આવા ઓઠ હોય તે) માણસો માટે ભાગે ધનસુખથી રહિત અને પારકાના ચાકર બને છે. ૨૧૮ થી ૨૨૧
कुंदमुकुलोपमाः स्युर्यस्यारुणपाडिकासमाः सुघनाः॥ दशनाः स्निग्धाः श्लक्ष्णास्तीक्ष्णा दंष्ट्राः स वित्ताब्यः ॥ २२२ ॥ धनिनः खरदिपरदा निःस्वा भलूकवानरा रदाः स्युः ॥ निद्याः करालविरलद्धिपंक्तिशितिविषमरूक्षरदाः ॥२२३ ॥ द्वात्रिंशता नरपतिर्दशनैस्तैरेकविरहितैर्भोगी। स्यात्रिंशता तनुधनोऽष्टाविंशत्या सुखी पुरुषः ॥२२४॥ दारिद्यदुःखभाजनमेकोनत्रिंशता सदा दशनैः ।। ऊर्द्धमधस्तैरपि विहीनसंख्यैर्नरो दुःखी
॥२२५॥ स्यातां द्विजावधः प्राक् द्वादशगे मासि राजदन्ताख्यौ ॥ शस्तावू वशुभौ जन्मन्येवोद्धतौ तद्वत्
॥ २२६॥ सर्वे भवन्ति दशनाः पूर्ण वर्षद्वये जनिप्रभृति ॥ आसप्तमदशमान्तं नियतं पुनरुद्यमं यान्ति
॥ २२७॥