________________
k
૧૪ હેમશબ્દચન્દ્રિકા- વ્યાકરણ ગ્રંથ વિદ્યાર્થીને પ્રાથમિક પ્રવેશ માટે
*
બહુ જ સંક્ષેપમાં અનાવેલ છે. આ ગ્રંથ પ્રગટ થયા છે.
કચ્છ-પત્રી, ખેતશી ખીચશી ' તરફથી
૧૫ હેમશબ્દપ્રક્રિયા-આ વ્યાકરણ ગ્રંથ ઉપયુ ક્ત ચદ્રિકાથી માટે છે. તેની પ્રતિ પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટયૂટમાં છે.
( જ્યાતિષગ્રંથ )
૧૬ વર્ષ પ્રમેાધચના સમય જ્ઞાત નથી, પરંતુ ગ્રંથની પ્રાન્ત પ્રશસ્તિમાં શ્રી વિજયપ્રભસૂરિના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિની શાસનધુરામાં આ ગ્રંથ અનાવ્યા એવું સ્વયં ગ્રન્થકારે જ લખ્યું છે, તેથી પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના સ. ૧૭૯૨ માં શ્રી વિજયરત્નસૂરિ આચાય અન્યા તે પછી થઈ, એમ નક્કી થાય છે. પોતાના શિષ્ય મેરુવિજયનું તેમાં સ્મરણુ કર્યું છે. ગ્રંથમાં તેર અધિકાર છે; ઉત્પાતપ્રકરણ, કરચક્ર, પદ્મિનીચક્રમ ડેલપ્રકરણુ, સૂર્ય અને ચન્દ્રના ગ્રહણુનું ફૂલ, પ્રત્યેક માસમાં વાયુના વિચાર, વરસાદ લાવવાના અને અન્ય કરવાના મંત્ર-યંત્ર, સાઠે સ'વત્સરીનાં ફૂલ, ગ્રુહાની રાશિ ઉપર ઉદય અસ્ત વા વક્રીનું ફૂલ, અયન માસ પક્ષ અને દિનના વિચાર, સંક્રાન્તિલ, વર્લ્ડના રાજા મંત્રી આદિના, વરસાદના ગર્ભના, વિદ્યાને, આયશ્ચયના વિચાર, સતાભદ્રચક્ર અને વરસાદ જાણવાના શકુન આદિ વિષયાના સમાવેશ છે. ગ્રન્થકારે ઉક્તગ્રંથના સમધ ‘ સ્થાનાšસૂત્ર’ નામના १ " श्रीविजयप्रभसूरेः प्रेष्यः शिष्यः कृपादिविजय कवैः । श्री मेघविजयवाचकवरः कृतां चन्द्रिक क्रे ॥
प्रौढायाः सरलाभां वृथा विनिर्मान्तु बालस्य । | भाषा : शर्मदा मुग्धाया रूपश्राः પદ્મવૃતાં ક્રીડાહેતુઃ || ]
टीका - श्रीविजयप्रभसूरेरित्यादि स्पष्टम् । श्रीश्च विजयश्च तौ श्रीविजयौ ताभ्यां युक्ता प्रभा बुद्धिस्तेजः प्रतिष्ठा शोभा यस्मिन् ईदृशः सूरिगणपतिस्तस्य सेवकः कृत् प्रत्ययानां चन्द्रिकामिव चन्द्रिकां प्रकाशरूपां चक्रे ।
प्रौढाया इति हैमवृहद्वृत्तिस्तस्याः । के के भावाः ? वचनसूत्रव्यवस्थादयः शर्म सुखं तस्य दायका न सन्ति सर्वेऽपि सुखदाः सदा अस्या लघुत्वात् । मुग्धायाः वैचित्यकलितायाः क्रीडामात्रप्रवृत्तायाः रूपश्रीः रूपप्रसाधनं सैव पठनकृतां विलोकनकृतां નોવાહેતુ: '' । ---हैमशब्दचन्द्रिकाव्याकरण, प्रान्तप्रशस्ति ।
२ " श्रीमन्तपागणविभुः प्रसरत्प्रभावः प्रयोतते विजयतः प्रभनामसूरिः । तत्पट्टपद्मतणिर्विजयादिरत्नः स्वामी गणस्" महसा विजितधुरत्नः ॥ तच्छासने जयति विश्वविभासनेऽभूद् विद्वान् कृपादिविजयो दिविजन्मसेव्यः । शिष्योऽस्य मेघविजयाऽऽह्नयवाचकोऽसौ प्रन्थः कृतः सुकृतलाभकृतेऽत्र तेन " ॥
---હેન્નલોષ, માન્નપ્રાપ્તિ 1