________________
જેને સામુદ્રિકના પાંચ રે
स्थूला दीर्घा मार्ग वितरत्युद्बद्धपिडिका जंघा। श्वशृगालकरभरासभवायसजंघोपमा त्वशुभा
૧૦e
જ
જિત્ર ૨૭
चित्र नं. २८ પગની નળી જે માંસની અંદર ડૂબેલી હોય અને મૃગની જાંગ જેવી જાંગ (પગની પીંડીને સંસ્કૃતમાં જાંગ કહે છે. ઘુંટીથી લઈ ઢીંચણ સુધીને ભાગતે જાંગ) હોય તે પુરુષને લક્ષમી મળે છે. તેમજ આછા ઝીણા વાળવાળી તથા સંઘાડા ઉપર ઉતારી હોય તેવી ચઢતા ગેળાવાવાળી જાંગ પણ લક્ષમી આપે છે. (જુઓ ચિત્ર ૨૮) જે મનુષ્યને (મજબુત) સિંહની જાંગ જેવી જ હોય, અથવા માછલાનાં જેવી જાગ (જુઓ ચિત્ર ૨૯) (દેખાવમાં માછલા જેવી) હોય કે પછી વાઘની જાંગ જેવી જાંગ હોય તે તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. (જુઓ ચિત્ર ૩૦) પરંતુ જે રીંછના જેવી જગ હોય તે તે વધ અથવા કેદખાનું પ્રાપ્ત કરાવે છે. અને પ્રાય: દરિદ્ર રાખે છે. (જુઓ ચિત્ર ૩૧) જાડી પરંતુ લાંબી જાંગ હોય તો વારંવાર મુસાફરી કરાવે છે. ગાંઠવાળી, કુતરે, શિયાળ, ઊંટ, ગધેડાં કે કાગડા જેવી જાંગ અશુભ છે. (જુઓ ચિત્ર ૩૨) ૫૦ થી પર
(hી
चित्र नं. २९
चित्र नं ३०