________________
જૈન સામુદ્રિના પાંચ ગ્રંથ
૧૩૩ શ્રીહસ્તસંજીવન વિમર્શ ૩ ભાગ્યરેખા-કનિષ્ઠિકાના મૂળમાંથી નીકળી આયુરેખા ભણી જનારો રેખાને ભાગ્યરેખા કહે છે. આ રેખા જે અખંડ તેમજ કપાયા વગરની હોય તે સુખ આપનારી છે. મતાંતર–અંગુઠામાં યવમાળા હેાય તે તે ભાગ્યરેખાનું કામ કરે છે. અને અંગુઠાના મૂળમાં યવમાળા હોય તો તે વિદ્યારેખાનું કામ કરે છે. હાથમાં જે ઉર્ધ્વરેખા હેય છે, તે ખરી ભાગ્યરેખા છે. અને તે લક્ષમી આપનારી છે. “કરરેહા” પ્રકરણકારને મત-કનિષ્ઠિકાના મૂળ ઉપર ત્રણ અથવા ચાર રેખાઓ હોય તો પુરુષ પુત્રવાન ધનવાન તથા રાજમાન્ય થાય છે. આ રેખાઓ કનિષ્ઠિકાના મૂળથી શરૂ થઈ ઉર્વપર્વમાં જવી જોઈએ. આ રેખાએ જેટલી હોય તેટલી અવસ્થામાં ફળ આપે છે. જે જમણે હાથની કનિષ્ઠિકામાં એક ઉંધ્વરેખા હોય તે બાલ્યકાળમાં, બે હોય તો મધ્યાવસ્થા પર્યત અને ત્રણ હોય તો ત્રણે અવસ્થામાં સન્માન મળે છે. જમણા હાથમાં ન હોય અને ડાબા હાથમાં હોય તે રાજા કે ધનવાન પુરુના સેવક તરીકે રહી તે દ્વારા ધનલાભ થાય છે. ધર્મરેખા ઉદર પીડારેખા-અનામિકાની નીચે ઉભી રેખા હોય તેને ધર્મરેખા કહે છે. મધમાની નીચે આયુરેખા ભણી જનારી રેખા હોય તે ઉદરપીડા થાય છે. અને તર્જનીની નીચે તીરછી રેખા હોય તે તે દીક્ષારેખા છે. આ રેખાવાળા દીક્ષા લે છે. ૨૧૨ થી ૨૧૬
अनामिकाद्यपर्वस्था प्रतिरेखा प्रभुत्वकृत् । ऊर्ध्वा पुनस्तले तस्या धर्मरेखेंयमुच्यते
|| ૨૨૭ છે ધર્મરેખામાં વિવેકવિલાસ’કારની સંમતિ-અનામિકાના પ્રથમ પર્વમાં રહેલી રેખા જે સરલ ન હતાં વક્ર હોય તો પ્રભુત્વ આપે છે. આ રેખા સરલ ઊભી હોય તે જ તેને ધર્મ રેખા કહે છે. ૨૧૭
रेखाभ्यां मध्यमस्थाभ्यां प्रोक्तो विपर्ययः । तर्जनीगृहबंधान्ता रेखा स्यात्सुखमृत्युदा
| ૨૬૮ છે અધર્મરેખા–જે મધ્યમાના મૂળ ભાગમાં ઊભી બે રેખાઓ હોય તો તે દારિદ્રય આપનારી અને અધર્માચરણ કરાવનારી રેખાઓ છે. સમાધિમરણ રેખાજે તર્જની અને ત્રિવેણી (પિતૃમારેખાને સંગમ) એ બેની વચ્ચે રેખાઓ હોય તો સુખપૂર્વક મૃત્યુ થાય છે. ૨૧૮
जेठा अनामिकाणां उज्झाड निग्गया रेहा । तन्मूलेस पुणेताउ इह धम्म रेहाउ तासु उवरितिरिछना सापूण मग्गतणे भवेरेहा । . अस्फुण पल्लव दीहाई सिंसेवियायवरा
છે ૨૪ .