________________
૧૩૧.
જેને સામુદ્રિકના પાંચ ગ્ર કુંભવાળો ભાગ્યશાળી, રજજુથી ગાય ભેંસના સમુહવાળે તથા વૃષભથી સેનાનાયક થાય છે. જેના હાથમાં સ્વસ્તિકનું ચિન્હ હોય તે ધન ધાન્યવાળો સેવકોને આજ્ઞા કરનાર તેમજ સુખ ભોગવનાર થાય છે. કુર્મ (કાચબા)ના ચિન્હવાળો સુખભવવાળી ગૃહસ્થાઈને પામે છે. અને શ્રીવન્સવાળે મનવાંછિત લક્ષમી પામે છે. જેમના હાથમાં સિંહાસન હોય તેના મોટા રાજ્ય ઉપર અભિષિક્ત થાય છે. હાથી, ચામર અને છત્રવાળા અનંત સુખને પામે છે. જેના હાથમાં મગરનું ચિન્હ હોય તે એક હજાર : સોનામહોરવાળે, કમલનાં ચિહુવાળ લક્ષાધિપતિ, શંખના ચિન્હવાળો દશ કરેડવાળો, અને ચકવાળો ત્રણ ભુવનનને સ્વામી થાય છે. ઉલટા મુખવાળાં ધા અને શંખનાં ને ચિન્હ હોય તે પાછળથી સુખ મળે છે. પરંતુ જે તે ચિન્હ અંતરાભિમુખી હોય તો નિરંતર સુખ પામે છે. પુરેપુરાં શંખ, મત્સ્ય, પદ્મ, ભદ્રાસન, યવ કે કુંભનાં ચિન્હ હોય તે વિપુલ ઋદ્ધિને પામે છે. આવાં ચિહેવાળા ગર્ભશ્રીમંત હોય છે. જે ચિન્હો અસ્પષ્ટ, છિન્નભિન્ન, વિંધાએલાં (બીજી રેખા દ્વારા કપાએલાં) અથવા ત્રાક્ષ (આંખને ન ગમે તેવાં) હોય તે તેમના ફળમાં ન્યુનતા આવે છે. અને ધનહાની કરે છે. એક જ લક્ષણ જે ઉત્તમ પ્રકારે સ્પષ્ટ અને કપાયા વગરનું હોય તો તે એકલું હોવા છતાં પણ સંપૂર્ણ સમૃદ્ધિને આપે છે. ૧૯૪ થી ૨૦૩
अङ्गुष्टमध्ये केदारे सुखं राज्यं श्रियोऽथवा । केदारसंगता रेखास्तावबंधनकारिणी
|| ૨૦ | બંદિરેખા–અંગુઠાના બીજા પર્વમાં ક્ષેત્ર (ચેરસ)નું ચિન્હ હોય તો તે સુખ, રાજય અથવા લક્ષમી આપે છે. ગ્રંથકાર ટીકામાં કહે છે કે આ ચિન્હ ડાબા હાથમાં હોવું જોઈએ. જે આ ચોરસ ચિન્હને બીજી રેખાઓ કાપતી હોય અથવા સ્પર્શ કરતી હોય તે જેટલી રેખાઓ સ્પર્શ કરતી હોય તેટલીવાર બંધન થાય. અર્થાત્ જેલમાં જવું પડે. ૨૦૪
अंगुठस्य वयमज्झेकेआरं जइ हविज्ज पुरिसस्स । सो होइ सुक्खभागी पावइ पुणतिउ रज्जं
૨૦૫ केयार संगमाऊ रेहाउ जत्तियाउ दीसंति जाइ । बंधणाइ पावइ अस्थकयं पुरिसो।
!! ૨૦૬ ! जियरेहाउकुलरेह मग्गयाजस्स होइ। अक्खंडा रहा अस्फुडिया सेघणवुठिहाई पुरिसस्स ॥२०७॥ अङ्गुष्ठमूले यः काकदवान मनुजो भवेत् । शूलरोगात्तस्य मृत्युरित्युचुः केपि पंडिताः * || ૨૦૮