________________
જિન સામુહિકના પચિ થે
११ योगिन्या न सुखं पत्युस्तस्या दक्षिणपाणितः । ज्ञानं यात्रा तपः शौचं गुरुसौख्यं निरीक्ष्यते ॥१३८॥
રોગીને લક્ષ્મી, રાજ્ય, વાહન વગેરેને વિચાર ડાબા હાથની રેખાઓથી કરે અને જમણા હાથની રેખાઓથી જ્ઞાન. આશ્વર્ય વંશ વગેરેનું જ્ઞાન કરવું. ૧૩૭
ગિનીને પતિનું સુખ હોઈ શકે નહિ તેથી તેને પતિરેખા દ્વારા જ્ઞાન, યાત્રા, તપ, શૌચ અને ગુરુ સુખને વિચાર કર. ૧૩૮
मणेः स्वभावरेखान्तं रेखाभिः करभे नृणाम् । अपत्यसंख्या निर्देश्या सम्प्रदायमताश्रयात्
સંતાન રેખા-મણિબંધથી લઈ આયુરેખા પર્યતના કરભના ભાગમાં જેટલી રેખાઓ હોય તેટલાં સંતાન કહેવાં. ૧૩
यावन्त्यः करभे रेखा ऊर्धास्तावदपत्यदाः। ताः समाङ्के तदाद्या स्त्री विषमाङ्के नरं वदेत् ॥ १४०॥
“હસ્તબિંબ કારની સંમતિ-જેટલી કરભમાં ઉર્ધ્વરેખાઓ હોય તેટલાં સંતાન થાય. જે આ રેખાઓ સમ હોય તે કન્યાઓ અને વિષમ હોય તે પુત્ર थाय छे. १४०
योगिनां तनयस्थाने शिष्यप्राप्तिर्विचार्यते । पत्युस्थानेऽथ योगिन्याः धर्मयोगमथाश्रमः ॥१४१॥
યોગિઓને સંતાનની જગ્યાએ શિષ્ય પ્રાપ્તિને વિચાર કરે. અને ગિનીને પતિના સ્થાને ધર્મગ અને આશ્રમને વિચાર કરવો. ૧૪૧
पुत्रदा करमे रेखा कनिष्ठाधः कलत्रकृत् । अङ्गष्ठमूलरेखासु भातृभांडानि शंसति ॥१४२॥ मणेरङ्गष्ठमूलान्तं यारेखास्तलसम्मुखाः। सूक्ष्मास्ताहि भगिन्यः स्युः भ्रातरः स्थूलरेखिकाः ॥१४३ ॥ तासु या अस्फुटारेखास्तावन्तो निधनं गता। याः स्फुटास्तेऽथ जीवन्ति इति सामुद्रिकं वचः ॥ १४४॥
ભેજ'ની સંમતિ–કનિષ્ઠકાની નીચે કરભ ઉપર જે રેખાઓ છે તે પુત્ર આપનારી છે. તેમજ સ્ત્રીઓ આપનારી છે. અંગુઠાના મૂળમાં જે ખાઓ છે તે ભાઈભાંડુની ઘાતક છે. ૧૪૨