________________
૧૦૪
૧ હસ્તસંજીવની यस्य हस्तपदे दीर्घागुलयोमिलिताथवा । सपुमान विरही नित्यं ह्रस्वागुल्योदरिद्रता
જેમના હાથ કે પગમાં વાસ્તવિક કરતાં વત્તી આંગળીઓ હોય છે તેઓ સ્ત્રીને વિગ પામે છે. તેમજ જેમની આંગળીઓ એક બીજા સાથે મળેલી (ચાંટી ગએલી) હોય તેઓ પણ સ્ત્રીને વિન ભોગવે છે. અને જે ઓછી આંગળીઓ હોય તે દરિદ્રતા થાય છે. ૩૩
अनामिकापर्व यदा विलकते कनीनिका वर्षशतं सजीवति । नवत्यशीतिर्विगमे च सप्ततिःसमानभाव खलुषष्ठिजीवितम् ॥३४॥
આંગળીએ ઉપરથી આયુર્દામાન–જે ટચલી આંગળી અનામિકાના ત્રીજા પર્વ કરતાં વધારે હોય તો ૭૦, ૮૦, ૯૦ અને ૧૦૦ વર્ષ જીવે છે. અને જે સમાન હોય તે ૬૦ વર્ષ મનુષ્ય જીવે છે. ૩૪
तारा स्याद्भगवत्याश्चेदधिका पंचभिर्यवैः । तृतीयपर्वणस्तर्हि शतं वर्षाणि जीवितम्
I રૂ૫ . चतुर्भिर्नवतीरामैरशीतिः सप्ततिये । समत्वे षष्ठिवर्षाणि हीने हीनत्वमाप्नुयात्
જે ટચલી આંગળી અનામિકાના ત્રીજા પર્વથી બે આડા જવ ( એક બીજાનાં પિટ અડે તેવી રીતે ગોઠવેલા) વધારે હોય તે ૭૦ વર્ષ. ૩ વધારે હોય તે ૮૦ વર્ષ, ચાર વધારે હોય તે ૯૦ વર્ષ, અને પ યવ વધારે હોય તો ૧૦૦ વર્ષ જીવે છે. ૩૫-૩૬
पंचाशदेक यवतश्चत्वारिंशद्यवद्धये । यवैस्त्रिभिन्यूनतायां त्रिंशद्धेदैश्च विंशतिः
I રૂ૭ | જે ટચલી આંગળી અનામિકાના ત્રીજા પર્વથી એક યવ ઓછી હોય ૫૦ વર્ષ, બે ચવ જેટલી ઓછી હોય તે ૪૦ વર્ષ. ત્રણ ચવ જેટલી ટુંકી હોય તે ૩૦ વર્ષ અને ચાર યવ જેટલી ઓછી હોય તે ૨૦ વર્ષ જીવે. ૩૭
पंचभिर्दशवर्षाणीत्येवं निर्णयमायुषि । ललाटे शतवर्षाणि रेखापंचकतोवदेत्
| ૨૦ || જે પાંચ યવ ઓછી હોય તે ૧૦ વર્ષ. આ પ્રમાણે આયુષ્યનો નિર્ણય છે.
કપાળથી આયુદ– જે લલાટની અંદર પાંચ રેખાઓ હોય તો સો વર્ષનું આયુદ્દો હોય છે. ૩૮