________________
જૈન સાદિકના પાંચ ગ્ર
૮૫ दिग्भागे यत्तृतीयं भं तद्विदिधिष्णमुच्यते । यद्वा स्वजन्मलग्नेन दिगविदिग् वा विमृश्यते ॥८६॥
દિગ્વિગાભમાં જે ત્રીજું નક્ષત્ર છે. તેને ખુણાનું નક્ષત્ર જાણવું. અને એ મુજબ દિશાઓને નિર્ણય કર. અથવા પિતાના જન્મલગ્ન દ્વારા દિશાવિદિશાને નિર્ણય ४२वो. ८६
इति दर्शनाधिकारे दिग्चक्रम् । अङ्गुष्ठाद्याः पञ्चवर्णाः सितःपीतोरूणोहरित् । श्यामश्चेत्यथ भूतानां तत्त्वानां पञ्चकं तथा
॥८७॥ અંગુઠાદિ પાંચ આંગળીઓ અનુક્રમે ધોળે, પીળા, લાલ, લીલે અને કાળે એ પ્રમાણે પાંચ રંગની છે. તથા પૃથ્વી અ, તેજ ઈત્યાદિ પંચ મહાભૂતે પણ તે मांगनीमा छ. ८७
तर्जनी पृथिवी मध्या जलं वायुरनामिका । कनिष्ठा तेजइत्युक्तमङ्गष्ठोव्योम चोर्ध्वगम्
॥८ ॥ તર્જની પૃથ્વીતત્વ છે. મધ્યમાં જલતત્ત્વ છે. અનામિકા વાયુતત્ત્વ છે. કનિષ્ઠિકા તેજતત્વ છે, અને અંગુઠો આકાશતત્વ છે. ૮૮
मायाश्चतस्रोऽप्यङ्गल्योजीवोऽङ्गुष्ठोबुधैः स्मृतः। तन्मूलनाड्यां हंसोऽयं यत्करोति गतागतम्
॥ ८९ ॥ ચાર આંગળીઓ એ માયા છે, અને અંગુઠો જીવ છે, એમ પંડિતએ કહ્યું છે. અને તે અંગુઠાના મૂળમાં રહેલી નાડીમાં જીવ આવજા કર્યા કરે છે. ૮૯
मूर्चाङ्गुष्ठोभुजौ युग्मौ तर्जनी मध्यमापि च । पादावनामिका तारा प्राणिनामङ्गपंचकम्
॥९० ॥ અંગુઠ માથું છે. તર્જની અને મધ્યમાં બે હાથ છે. અનામિકા અને કનિષ્ઠિકા બે પગ છે. આ પ્રમાણે પાંચે આંગળીઓમાં પાંચ અંગ રહેલાં છે. ૯૦
शिरोमुख तथा कण्ठोष्ठे भागत्रयं स्मृतम् । जठरं च कटिह्यं तालिकायां त्रयं स्मृतम् ॥९१॥ मध्यायां च गवेषिण्यां स्कंधौ बाहू च कूर्परौ । उरू जंधे च चरणौ त्रयं गौरीकनिष्ठयोः
॥१२॥