________________
'જન સામુદ્રિકના પાંચ ગ્રંથ
कनिष्ठाद्यत्रिभागाच मृगादिरविसंक्रमम् । प्रारभ्य दिनसंक्रांतिर्यत्र लग्नक्रमस्ततः
॥७६॥ કનિષ્ઠિકાના આદ્ય પર્વથી લઈ મકરાદિ સંક્રાન્તિઓ હોય છે. અને દિન સંક્રાનિથી લઈ વર્તમાનકાળનું લગ્ન નકકી કરવું. ૭૬ જુઆ ચિત્ર નં. ૨૦
लग्नप्रमाणमुत्कृष्ट दिने सार्धेषु नाडिकाः ५/३० घट्यश्चतस्रो वै विंशत्पलानि दिवसेऽल्पके
॥७७॥ મોટામાં મોટા દિમાન વખતે સાડાપાંચ ઘડીનું એક લગ્ન થાય છે, અને નાનામાં નાના દિનમાન વખતે ચાર ઘડી વીસ પળનું એક લગ્ન થાય છે. ૭૭
इति दर्शनाधिकारे लग्नचक्रम् लग्नं चेत्प्रथमे त्र्यंशे द्रेष्काणः प्रथमस्तदा । द्वितीयश्च द्वितीयांशे तृतीयश्च तृतीयके
॥७॥ લગ્ન જે પ્રથમ પર્વમાં હોય તે પ્રથમ ટ્રેષ્ઠાણ, બીજામાં હોય તો બીજું અને ત્રીજા પર્વમાં હોય તે ત્રીજું કોણ સમજવું. ૭૮
इति दर्शनाधिकारे द्रेष्काणचक्रम् नक्षत्रचक्रक्रमतोऽभिमतं योगचक्रकम् । भूतले दिनयोगस्य स्थापनात्सर्वमीक्षते ।
॥७९॥ यो योगो दुष्टभागस्थः स वर्व्यः शुभकर्मसु । अशुभे समुपादेयो मायारूपविचिन्तनात् :
॥८ ॥ નક્ષત્રચક્રની માફક જ ગચક બને છે. કરતલમાં જે દિવસે હસ્તવીક્ષા હોય તે દિવસને વેગ સ્થાપી ત્યાર બાદ નક્ષત્રવત્ યેળની સ્થાપના કરવી, અને ફળને વિચાર કરો. જે વેગ ખરાબ સ્થાનમાં આવતું હોય, તે શુભ કર્મમાં વયે કરો, અને અશુભ કર્મમાં રહણ કરવો. પહેલાં જેમ આંગળી વશાત્ શુભાશુભ કહ્યું છે, તેમજ मह ५ सभा. ७०-८०
इति दर्शनाधिकारे योगचक्रम्