________________
૧ હાસજીવની
यदिने वीक्ष्यते हस्तस्तत्तिथे स्थानकानिजात । आरभ्य गणने वाच्यादिनाः सर्वे शुभाशुभाः
॥६ ॥ જે દિવસે (જે તિથિએ) હાથ દેખાડવામાં આવ્યું હોય તે તિથિનાં તિથિચક મુજબની ચેજનાથી તિથિઓનું પિતતાના સ્થાનના શુભાશુભ ઉપરથી શુભાશુભ
यु. १० __ अङ्गल्यन्तर्गतादृष्टरेखास्थानस्थिता अपि ।
दुष्टाः श्रेष्ठादिनाथाश्चान्ये मिश्राः प्रादेशिनीगताः ॥६१||
આંગળીઓના અંત્ય પર્વના દિવસે અને દુર્ણરેખાઓ દ્વારા દૂષિત સ્થાનના દિવસે પણ દુષ્ટ છે. બીજા દિવસો શ્રેષ્ઠ ફળ આપે છે. જ્યારે તજનીના દિવસો મિશ્રફળ આપે છે. ૬૧
रणार्थे तेऽपि च शुभाअङ्गुष्ठस्थास्तु भङ्गदाः। धर्मार्थेष्वपि च शुभाः कनिष्ठास्थाः सदा शुभाः
॥२॥ પરંતુ રણપ્રશ્નમાં તે (તજનીના દિવસે પણ શુભફળ આપે છે. અંગુઠાના દિવસે રણપ્રશ્નમાં ભંગ (હાર) કરાવનાર છે. પરંતુ ધર્મકૃત્યમાં તે (અંગુઠાના) આ દિવસે શુભફળ આપનારા છે. કનિષ્ઠિકાના દિવસે સદા શુભ છે. ૬૨
रोगप्रश्ने शान्तिकादौ श्रेष्ठाश्चानामिकादिनाः मध्यादिनाधनकरालाभसाम्राज्यदायकाः
॥१३॥ રેગપ્રશ્ન તથા શાંતિ પુષ્ટિના માટે અનામિકાના દિવસે શ્રેષ્ઠ છે. મધ્યમાના દિવસે ધન આપનાર છે. તેમજ લાભ તથા રાજ્ય આપનારા છે. ૨૩
- इति दर्शनाधिकारे दिनचक्रम् का घटी कीदृशी मे स्यादिति ज्ञेये करेक्षणे । या तिथिस्तां निजस्थाने दत्वा सर्वं विलोकयेत् ॥६४॥
કઈ ઘડી મારા માટે કેવી જશે, તેના પ્રશ્નમાં હાથ જે તિથિમાં જેવાતો હોય તે તિથિને પિતાના સ્થાનમાં સ્થાપી બધું જોઈ શકાય છે. ૬૪