________________
૧ હસ્તસંજીવની प्रत्येकं जन्मलग्नस्य निर्णयार्थं करेक्षणे । स्वराशिं वर्णसंयुक्तं कृत्वा सूर्यविभाजयेत्
જવા यच्छेषं स्थानकात्तस्मानिजराश्यादिकः क्रमः । स्थाप्यस्तत्र ग्रहा देयाः प्रागुक्तस्थानयुक्तितः
॥४९॥ પ્રત્યેક જન્મલગ્નના નિર્ણય માટે હસ્ત જેવાના ઈષ્ટકાળે પિતાની ઉંમરનાં વર્ષોમાં પિતાની રાશિના અંકનો એગ કરી બારથી ભાગ આપવો. જે શેષ વધે તેટલામી રાશિનું જન્મલગ્ન કપી પ્રથમ કહેલી યુક્તિથી શુભાશુભ ગ્રહોની સ્થાપના કરવી. ૪૮-૪૯
इति दर्शनाधिकारे वर्षचक्रम् श्रावणोहस्ततालः स्यादंगुष्टोभाद्रपन्मतः । कुमारस्तर्जनी मध्यः कार्तिकः श्रीविधानकः
॥५०॥ मार्गशीर्षाऽनामिकायां कनिष्ठायां तु पौषकः । दक्षिणायनमेवं स्यादक्षिणे सिंहवाहने
॥५॥ હસ્તતલમાં શ્રાવણ માસ, અંગુષ્ઠ ભાદ્રપદ, તર્જની આનિ, મધ્યમા કાર્તિક, અનામિકા માગશીર્ષ, કનિષ્ઠિકામાં પિષ એમ જમણા હાથમાં દક્ષિણાયન તથા તેના માસની યોજના કરવી. ૫૦-૫૧
वामे माघः कनिष्ठायां फाल्गुनेऽनामिका मता। मध्या चैत्रे प्रदेशिन्यां माधवोऽङ्गष्टकेऽपरः
॥५२॥ आषाढ़ोभूतले प्राप्तः स्यादेवं चोत्तरायणम् । वर्तमानो हि यो मासः प्रातः स पंचनाडिकः ॥५३॥ ततो हस्तेक्षणघटी मासस्तस्य शुभाशुभम् रेखा कामदुघा ज्ञेया वाच्यं लक्षणशिक्षितः
॥५४॥ ડાબા હાથમાં કનિષ્ઠિકામાં માઘ, અનામિકામાં ફાગુન, મધ્યમમાં ચિત્ર, તર્જનીમાં વિશાખ, અંગુષ્ઠમાં જેઠ તથા હસ્તતલમાં આષાઢ એ પ્રમાણે ઉત્તરાયન તથા તેના માસની યોજના કરવી. હાથ જોતી વખતે જે માસ હોય તે પ્રાત:કાળને માસ