________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા
त्रीणि त्रीणि तले दिक्षु मध्ये नक्षत्रमखिनी । • तारादिपंचशाखासु प्रत्येकं स्यात् त्र्यं त्रयम् હસ્તતલમાં અધિની અને ત્યારબાદ પૂઢિ દિશામાં ત્રણ ત્રણ ગેાઠવવાં) કનિષ્ઠિકા આદિ આંગળીએમાં પ્રત્યેક આંગળીમાં ત્રણ ત્રણ નક્ષત્ર નુએ ચિત્ર ન. ૬૪
वीक्ष्यते यत्र नक्षत्रे हस्तस्तद्गर्भकास्थितम् । ततः प्राग्दक्षिणाकारमेषु तारा त्र्यं त्रयम् काञ्चन्यादेः पंचदशमानि यत्रात्मनामभम् । तत्फलं प्रष्टुरादेश्यं स्थानरेखादियोगतः
113211
હાથ જોવાના દિવસે જે નક્ષત્ર હાય તે મધ્યમાં મૂકવું અને ત્યાર બાદ પૂર્વાદ દિશાઓમાં તેમજ આંગળીઓમાં નક્ષત્ર ગેાઠવવાં, આમ નક્ષત્ર ગેાઠવ્યા ખાદ જ્યાં પેાતાનું નક્ષત્ર (નામ ઉપરથી જન્મ નક્ષત્ર) આવતું હાય તે સ્થાનમાં રહેલી રેખાઓ ઉપરથી પૂછનારનું શુભાશુભ ફળ કહેવું. ૩૧-૩૨
करजांवाग्रगं घिष्ण्यं तले याम्यां च वारुणे ।
પ
||૩||
નત્ર (એમ આવે છે. ૩૦
શા
तत्र स्थितं शुभं न स्याच्छेषस्थाने शुभं स्मृतम्
રા
આંગલીઓના મધ્યભાગમાં આવનારાં, હસ્તતલમાં આવતું તેમજ દક્ષિણ દિશામાં આવતાં નક્ષત્રાનું ફળ સારૂં નથી. તે સિવાયની જગ્યાનાં નક્ષત્રનું ફળ શુભ છે. ૩૩ इति दर्शनाधिकारे नक्षत्रचक्रम् जागर्त्ति येन नाम्ना यः स राशिर्यत्र पर्वणि ।
तारादेर्मेषराश्यादिस्तत आरभ्य गण्यते
||ક્
જે નામથી મનુષ્ય જાગી ફંઠે છે, તેની ઉપરથી જે રાશિ આવતી હાય તે જન્મરાશિ (નામરાશિ) ગણાય છે. કનિષ્ઠિકાના પ્રથમ પર્વમાં મેષરાશિ અને ત્યારઆદ અનુક્રમે મારે રાશિઓ રહેલી છે. ૩૪
ज्ञेयास्तन्वादयो भावास्ततोद्वादशलमजाः । तेर्ध्वखासु शुभोग्रहः क्रूरस्ततोऽन्यथा
"મી
જન્મરાશિનું સ્થાન ત્યાં આવતું હાય, ત્યાંથી અનુક્રમે આર્ ભાવાની કલ્પના કરવી. અને જે ભાવના સ્થાનમાં (અ ંગુલીના પર્વમાં) ઉર્ધ્વરેખા હાય ત્યાં શુભગ્રહુ સમજવા. બાકીની જગ્યાએ અશુભગ્રહ સમજવી. ૩૫
इति राशिचक्रम्