________________
જેને સામુદ્રિકના પાંચ ગ્ર
रविरङ्गुष्ठमध्यस्थस्तन्नखश्चन्द्रमा स्फुटः । मङ्गलस्तर्जनीशीर्षे नृपासनगतो बुधः
॥१९॥ लक्ष्म्यां गुरुः कविगोर्यां कनिष्ठायां शनिः स्मृतः । हस्तपृष्ठे राहुकेतू चैवं वारास्तथा ग्रहाः
॥२०॥ અંગુષ્ઠના મધ્યપર્વમાં રવિ છે. અંગુષ્ઠને નખ એ ચંદ્રમા છે, એમ સ્પષ્ટ છે. મંગળ તર્જનીના અગ્રભાગમાં, અંગુષ્ઠ મૂલમાં બુધ, મધ્યમાં ઉપર ગુરુ, અનામિકા ઉપર શુક અને કનિષ્ઠિકામાં શનિ છે. હાથના પાછલા ભાગમાં રાહુ કેતુ છે. આ प्रमाणे पा२ तथा श्र। खेसा छे. १८-२०
दिनोदयः स्मृतोऽङ्गछे मध्यान्हे मध्यमाङ्गलिः ।। संध्या तारा ततो रात्रिर्हस्त पृष्ठे व्यवस्थिता
॥२१॥ અંગુષ્ઠમાં સૂર્યોદય, મધ્યમોમાં મધ્યાહ્ન, કનિષ્ઠિકામાં સંસ્થા અને હસ્ત પૃષ્ટમાં રાત્રી છે. ૨૧
दिनं हस्ततलं बोध्यमवहस्ततमस्विनी । दिवसे दक्षिणोहस्तो वामो रात्रौ मतान्तरे
॥२२॥ હરતતલ (હથેલી) દિવસ છે. હાથનો પાછલો ભાગ એટલે હસ્તપૃષ્ટ એ રાત્રી છે. જમણે હાથ દિવસ છે. તથા ડાબો હાથ એ રાત્રી છે. ૨૨
छायासुतः शनिलॊके छायारूपो विधुतुदः।। तद्राशिवारस्तारायाद्वितीयत्र्यंशकेध्रुवम्
॥२३॥ લેકમાં શનિ એ છાયાપુત્ર છે, અને રાહુ પણ છાયા સ્વરૂપ છે. તેમના રાશિચાર પ્રમાણે કનિષ્ઠિકાના બીજા પર્વમાં તેમના ધ્રુવ (સ્થાન) છે. ૨૩
तस्मात्सप्तमगः केतुरिति मध्याङ्गलेभवेत् । द्वितीयभागे नियतः प्रोक्तो लाक्षणिकैर्बुधैः
॥२४॥ રહથી સાતમા પર્વમાં (સાતમી રાશિમાં) કેતુ હોય છે. એટલે મધ્યમ અંગુલીના દ્વિતિય પર્વમાં નિશ્ચયપૂર્વક કેતુનું સ્થાન લક્ષણશાસ્ત્રજ્ઞ પંડિતોએ કહ્યું છે. ૨૪
.
१०