________________
॥६॥
॥७॥
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ मध्यमाङ्गली नाम--
ज्येष्ठा तु मध्यमा मध्या लक्ष्मीः सौभागवत्यपि
તર્જનીને પ્રદેશિની, શત્રુદા, આદ્યા, ગષણી કહે છે. મધ્યમાને છા, મધ્યમ, મધ્યા, લક્ષમી, અને સૌભાગ્યવતી એમ કહે છે. ૬ अनामिकानाम---
अनामिका च सावित्री गौरी भगवती शिवा । कनिष्ठानाम
कनीनिका कनिष्ठान्त्या लघुस्तारा च काञ्चनी
અનામિકાને સાવિત્રી, ગૌરી, ભગવતી, અને શિવા કહે છે. કનિષ્ઠિકાને કનિષ્ઠા, અત્યા, લઘુ, તારા અને કાંચની કહે છે. ૭ विश्वानाम--
विंशोपका ग्रन्थि पर्वस्थान भागांश सन्धयः । अङ्गुष्टमूलनाम्-- कन्दो नृपासनं पीठो गरुडोङ्गष्ठमूलके
॥८॥ मणिबन्धनाम--
हस्तस्यादिमणिबन्धो मणिरत्नाकरोऽपि च । करभनाम-- करभोऽस्मादाकनिष्ठ मुष्ठो वक्रोऽस्तभूधरः
॥९॥ આંગળીઓના પર્વોની સંધિઓને વિશોપકા, કહે છે. મણિબંધથી લઈ કનિષ્ઠિકા सुधीना नागने ४२०, Gष्ट्र, 4 तथा सस्ता ४ छ.८-६. हस्तपृष्ठनाम--
अवहस्तो हस्तपृष्ठं तमः शून्यं वियन्निशा । हस्ततलनाम--- प्रहस्तस्तलिका तालस्तालोभूतलगर्भको
॥१०॥ હથેળીના પાછલા ભાગને અવહસ્ત, હસ્તપૃષ્ઠ, તમ:, શૂન્ય, આકાશ અને રાત્રી ४. छ. सवा डायने (जीन) तालिsi, तास, त, भूत मन त छ. .