________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૧
'સામાન્યનિરૂક્તિ ચન્દ્રવિલાસ કલા ટીકા
:દ્રવ્યસહાયક :
સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર-ભટૂંકરકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી જિનાજ્ઞા આરાધક સંઘ-મીઠાખળી (નવરંગપુરા)
જ્ઞાનખાતાની રકમમાંથી લાભ લીધો છે.
: સંયોજકઃ
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૭ ઈ.સ. ૨૦૧૦