________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૫૬
વિવિધ તીર્થ કલ્પ
: દ્રવ્યસહાયક :
સંઘસ્થવિર પ.પૂ. બાપજી મ.સા.ના સમુદાયના પ્રવચનપ્રભાવક પ.પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિજી મ.સા. ના આજ્ઞાવર્તિની ૫.પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી આમોદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, આમોદ (જી. ભરૂચ)ના જ્ઞાનખાતાના ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫
(મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦