SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ ८४० उगान गतः । तत. सरवशाली स महामुनिस्तस्य परतस्य कस्मिंश्चिद् गहरे निसर्गेण कायोत्सर्गेण स्थितवान् । अथ मातः फाले समुदिते सूर्ये जीवरक्षापरायण. स मुनिर्गवरा निर्गत्य बिहार कृवान | तस्मिन्नेव समये कुरहनामा पनी मिलोऽपि मृगयार्थे निर्गतः । स भिल्लः कृतानेकमभ्रमणो नरकनिर्गत सर्पजीव आसीद | पापात्मा स मृगयार्थ प्रचलितः प्रथममेव त मुनिं दृष्टवान् । तमुनिं दृष्ट्रासारमरमिति मत्त्रा पूर्वम बैरतश्थ स कुरङ्गकभिलो धनुराकर्णमाकृष्य निशितेन वाणेन तस्य मुनेईदि प्राहरत् । चल की और प्रस्थित हो रहा था। अतः सत्त्वशाली वे मुनिराज उसी पर्व के किसी एक गुफा में कायोत्सर्ग कर ठहर गये। जब मातः काल का समय हुआ और सूर्य उदित हो चुका तय जीवों की रक्षा मे परायण मुनिराजने वहा से निकलकर विहार कर दिया। इसी समय एक कुरङ्ग नाम का एक भील भी शिकार के लिये अपनी पट्टी से निकलकर इधर उधर भटक रहा था । यह भील का जीव और कोई नहीं था नरक से निकला हुआ सर्पका जीव था जो अनेक पर्यायों में भ्रमण करता हुआ इस मिल की पर्याय से पैदा हो गया था । जब यह शिकार के लिये अपने स्थान से चला तो सर्व प्रथम उसकी दृष्टि इन्हीं मुनिराज पर पडी । उनको देखते ही पूर्वभव के वैर से इसका स्वभाव गरम हो गया। उसने विचार किया कि देखो तो सही यह घर से निकलते ही मुझे अमगल हुआं हैं। अतः उसने धनुष पर तीक्ष्ण वाण आरोपित कर मुनिराज के हृदय पर मारा । તરફ જઈ રહેલ હતા માથી સથાળી એ મુનરાજ એ પર્વતની એક ગુફામાં કાર્યોત્સગ કરીને રોકાઇ ગ્યા જ્યારે પ્રાત કાળના સમય થયા ત્યારે અને સૂર્યના ઉદય થયા ત્યારે જીવાની રક્ષામા પરાણુ એવા મુનિરાજે ત્યાથી નીકળીને વિહાર કરી દીધા. આ સમયે એક કુરગટક નામના ભીલ પણ પોતાના સ્થાનમાથી શિકાર કરવા માટે નિકળી પડેલ હતા આ ભીલના જીવ તે બીજો કાઈ નહીં પરતુ નરકમાથી નીકળેલા સપના જીવ હતા જે અનેક પર્યાયમા ભ્રમણુ કરીને આ ભીલની પર્યાયમા ઉત્પન્ન થરેલ હતા જ્યારે તે શિકાર માટે નીકળ્યા ત્યારે તેની દૃષ્ટિ સહુથી પ્રથમ મુનિરાજ ઉપર પડી એમને જોતાજ પૂર્વભવના વેના કારણે તેના સ્વભાવ ગરમ થઈ ગયા તેણે વિચાર કર્યો કે, ઘેથ નીકળતાજ મને આ અપશુકન થયેલ છે. આથી તેણે ધનુષ ઉપર તીક્ષ્ણ માણુ ચડાવીને મુનિરાજના હૃદય ઉપર માર્યુ તેનાથી વીધાઈ તે
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy