SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ ६८० " उत्तराध्ययन सूत्रे अहो ! ईदृशममु ससार घि मुस्ताय सुमित्रा राज्य दवा दीमा गृहीतवान् । मिनोऽपि मित्रेण सह नगरमागत्य कतिचिद् ग्रामान लघुभ्रात्रे पद्माय ददौ । परन्तु बुद्धि स पद्मस्ततो निर्गत्य कापि गतः । चित्रगविरष्यन्यदा सुमित्रमापृच्छय स्वनगर गतः । मुनिराज से निवेदन किया कि महाराज ! सुभद्राने जिस अपने पुत्रकी तरो के निमित्त इतना भयकर अनर्थ किया उसका वह पुत्र तो इस समय यहीं पर है । बडे दुसकी यात है कि जीव अन्य के लिये इतना भयकर अनर्थ करते हुए अपने भविष्यका कुछ भी ध्यान नही स्वता है । और जिसके लिये इतना अनर्थ किया जाता है वह भी उसका कुछ साथ नहीं देता है । इस स्वार्थी एवं सारहीन ससार को धिक्कार है । इस प्रकार अपना हार्दिक मनोरथ केवली भगवान से प्रकट कर सुग्रीवने वही पर अपने सुमित्र पुत्र को राज्य का अधिपति घोषित कर स्वयसयम अगीकार करलिया । सुमित्रने चित्रगति मिन के साथ वहा से वापिस नगर में आकर अपने भाइ पत्र के लिये कितने ग्राम दिये, परन्तु दुर्बुद्धि पद्म लज्जित होकर वहा नही रहा और त्रिपकर न मालूम कहा भागकर चला गया । चिनगति भी कितनेक दिन अपने मित्र के पास रहकर फिर वहा से अपने नगर मे मित्र से पूछकर आ गया । કૈ, મહારાજ । ભદ્રાએ પાતાના પુત્રની તરકકીના નિમિત્તે આટલે! ભયક- અનથ કર્યાં એને એ પુત્ર તે આ સમયે અહીયા જ છે ઘણા જ દુખની વાત છે કે, જીવ બીજાના માટે આવેા ભયકર અનથ ઉભા કર્રાને પાતાના ભવિષ્યના કાઈ પણ્ વિચાર કરતા નથી-ધ્યાન રાખતે નથી અને જેના માટે આવે! અન કરવામા આવે છે તે પણ તેને એવા સમયે કાઇ પણ સાથ આપતા નથી આવા માર વગરના અને સ્વાથો સ સારને ધિક્કાર છે આ પ્રકારનો પેાતાનો હાર્દિક નનોથ કેવળી ભગવાનની સમક્ષ પ્રગટ કરોને સુગ્રીવ રાજાએ ત્યાજ પાતાના પુત્ર સુમિત્રને રાજ્યના અધિપતિ તરાકે જાહેર કરી પાતે દીક્ષિત થઇ ગયા સુમિત્ર પેાતાના મિત્ર ચિત્રગતિની સાથે ત્યાથી નગરમા પાછા ફરીને પેાતાના ભાઈ પદ્મના માટે કેટલાક ગામ આપ્યા પરંતુ વૃદ્ધ પદ્મ લજજીત થવાથી ત્યા ન રહ્યો અને ફાઈને કાઈ કહ્યા સિવાય ગુપચુપ કયાક ચાલ્યે ગયા ચિત્રગતિ પણ કેટલાક દિવસ ત્યા પેાતાના મિત્ર ખની ગયેલ સુમિત્ર રાજાની સાથે રહીને પછીથી તેની રજા મેળવીને પેાતાના નગરમાં પહોંચી ગયા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy