SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदगिनी टीका अ १. उदायनराजकथा गवैश्मचिन्तयन्-यदि स्वपुत्रायाभिजिते राज्य ददामि, तदाऽसौ तत्र मूच्छितो न शस्यत्यात्मकल्याण सापयितुम् । ततः स जन्मपरम्पराभिर्गद्धो बहुकालपर्यन्त भवे भ्रमिष्यति । तस्मादिद राज्य पुनाय नो दास्यामि ! इति स्वपुत्राय नि वेद्य रामा केगिनामक स्वभागिनेय राज्ये सस्थाप्य केशिना कृतदीक्षोत्सवो राजा उदायनो भगरतोऽन्तिक मनज्या गृहीतवान् । गृहीतमत्रज्यो मुनिस्दायनाऽतिदुरैर्मासोपवासस्पैस्तपोभि कर्मणा कायस्य च शोपण कुर्वन् विह रतिस्म । पारणाम्वन्तप्रान्ताहारमाहरतस्तस्य शरीरे रोगः समुद्भुतः। त रोग उदायन । शुभकार्य मे विलम्ब नहीं करना चाहिये। प्रभुके इस आदेशको पा कर उदायन घर पर आये और विचार करने लगे कि-यदि मै पुन अभिजित को राज्य देता हूँ तो वह इसम मृति हो जावेगा -अतः आत्मकल्याण से विमुस बनकर वह इस ससार मे बहुत कालनक जन्म मरण ही करता रहेगा-इसलिये पुत्रको न देकर यह राज्य भागिनेय-भानेज को देना चाहिये। इस प्रकार के विचार को अपने पुत्र अभिजित के समक्ष प्रकट करते हुए उदायनने राज्य पर केशी नामके भागिनेय-भानेजको स्थापित कर दिया। और स्वय जाकर वीर प्रभुके पास दीक्षा धारण करली । उदायन का दीक्षा महोत्सव केशी ने किया। राजा उदायनने मुनि हो कर अतिदुष्कर मासोपवामरूप तपो द्वारा कर्मों का एव शरीरका शोषण करते हुए विचरने लगे। जिन दिन पारणा का दिन होता था उस दिन वे अत प्रान्त आहार ले ते थे। इसलिये उनके शरीरको रोगोने घेर लिया। પ્રભુએ કહ્યું-ઉદાયન શુભકાર્યમાં વિલ બ કરન જોઈએ પ્રભુને એ આદેશ મળતા ઉદાયન પિતાના મહેલમાં આવ્યું અને વિચારવા લાગ્યું કે, જે હ પુત્ર અભિજીતને રાજ્ય સેવું તે તેમાં આસક્ત બની જશે અને એ કારણે આત્મકલ્યાણથી વિમુખ બની તે આ સંસારમાં ઘણુકાળ સુધી જન્મ મરણના ચકકરમાં ફસાયેલો રહેશે આ કારણે પુત્રને રાજ્ય ન આપતા આ રાજ્ય ભાણેજને આપી દેવું જાઈએ આ પ્રકારને વિચાર પિતાના પુત્ર અભિજીત સમક્ષ પ્રગટ કરીને ઉદાયને રાજ્યગાદી પિતાના કેશી નામના ભાણેજને સુપ્રદુ કરી અને પોતે વીર પ્રભુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી ઉદાયનને દીક્ષા મહોત્સવ કેશીએ કયે રાજા ઉદાયને મુની બનીને અતિ દૂર એવા માસ ઉપવાસરૂપ તપેદ્વારા કર્મોનું અને શરીરનું શોષણ કરતા કરતા વિચારવા માણ્યું જે દિવસે પારણાને દિપસંશતે હતો તે દિવસે તેઓ અન્તપ્રાન્ત આહાર લેતા હતા આથી એમના શરીરને રેગેએ ઘેરી લીધુ રેગોને શાન્ત કરવા માટે ગ્રામાનુગ્રામ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy