________________
શ્રી અખિલ ભારત તાબાર સ્થાનકવાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ.
પચવર્ષિય ચેજના અને તેને હેતુ ભવિષ્યના તમારા વાગ્નદારને ખાતર
ફક્ત પાંચ વર્ષ માટે સહાયક બને સ્થાનકવાસી સમાજ માટે ધર્મના બે અવલ બને છે પહેલ શ્રમણવર્ગ અને બીજુ આગમ બત્રીશી ત્યા જયા શ્રમgવર્ગની ગેરહાજરી હોય ત્યા ત્યા ધર્મ ટકાવવાનું અત્યારે પણ એક જ સાધન છે અને તે જેન સિદ્ધાતો
પરદેશમા વસ્તા તેમજ ગામડામાં રહેતા ભાઈઓને તેમજ બહેનેને વીરવાણીને લાભ કયારે મળી શકે કે જ્યારે તેઓ જે ભાષા જાણતા હોય તે ભાષામાં સૂવે લખાયેલ હોય
ભગવાન મહાવીરે ફરમાવેલ વાણીની ગુથણી ગણધરોએ કરી તે પ્રાકૃત ભાષામાં રચેલા શાસ્ત્રો અત્યારની પ્રજા વાચી ન શકે એટલે લાભ તે કયાથી લઈ શકે?
આ બધી મુશ્કેલીઓના નિવારણ માટે પૂ આચાર્યશ્રી ધારીલાલજી મહારાજ મૂળ શાસ્ત્રોનું પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાતર કરી એકજ પિઈજ ઉપર એકજ પુસ્તકમાં સાથે ચારે ભાષામાં વીર પ્રભુના વચનેને ખજાને હરકેઈ વ્યકિત સહેલાઈથી વાચીને તેને અમૂલ્ય લાભ ઉઠાવી શકે તેવી રીતે તૈયાર કરી રહ્યા છે.
આ સમિતિ દ્વારા પૂજ્યશ્રીને બનાવેલા લગભગ અઢાર શાસ્ત્રો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. હાલમાં ભગવતી સૂત્ર છપાય છે જેના લગભગ ૧૨ ભાગ થશે અને એક જ શાસ્ત્રને ખર્ચ લગભગ સવા લાખ રૂ થશે બત્રીસ સૂત્રો અને તેના ભાગે મળીને લગભગ ૭૦ સી તેર બુકે પ્રસિદ્ધ થવાની ધારણા છે
૨૫૧) ભરનાર લાઇફ મેમ્બરને આ આખો સેટ જેની કિંમત લગભગ રૂ. ૭૦૦ થી રૂ ૮૦૦ થાય છે તે ભેટ તરીકે આપવામાં આવે છે પરંતુ આવી રીતે રોજબરોજ તેટો પડતે હે તે કયા સુધી ચલાવી શકાય ? અત્યાર સુધી