SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ ___.. उत्सराप्ययनमः - - - अयान्या कथा कथयामि, साधानतया शृणु-'आसोन् कस्मिभिन्मागवने महा नेको रक्ताशोक्नुम । तस्य शतशाखा आसन् । परन्तु तस्य लाया नामीद इति ।' मदनिका पाह-शतशाखान्वितस्य सस्यापिन्छाया नाभूदिति तु मादा धर्यम् । अनोऽस्याः कयायास्तच कराय । सा माह-अधूना निद्रा आयाति । आगामि दिवसे कययिष्यामि। रानाऽपि कथावशेष श्रोतुकामस्वतीयेऽप्यहि तस्या एवं वारक ददौ। तस्यामपि रात्रौ राशी कनकमञ्जरो दास्या मदनिकया एक हाथ मदिरम चार हार वाली देव मूर्ति कैसे समा गई सो उसका तात्पर्य यह है कि उस मदिर में चार हाथों घाला देव जो नारायण है वा रक्खा गया ऐसा जानना चाहिये। अब में दमरी स्था करती ह सुनों पिसी पर महापनमें एक महान् लाल अशोकका पेड़ था। उसकी सौ शाग्वाण थीं। परतु उसकी छाया नहीं थी। मदनिकाने फिर बीच मे टोककर पूछा स्वामिन् ! यह याततो समझ में नहीं आती है कि सौं शाग्वाएं से युक्त होने पर भी उस अशोक वृक्ष की आया नहीं पडली थी। आप तो वडे अचरजकी बात सुनाती हैं। कृपाकर इस यात को भी स्पष्ट करदें तभी आगे कथा चलावे कनकमजरीने इसके समाधान निमित्त केवल इतना ही कहा कि मदनिके! मुझे अब निद्रा आ रही है सो कल इसका समाधान करूगी आज नहीं-आज तो यह कथा यही पर रहने दो। कथा को सुनकर राजा को भी मदनिका की तरह कुतुहल बना रहा-अत कथावशेषको सुननेकी अभिलाषा से राजाने तृतीय दिवस એક હાથના મદિરમાં ચાર હાથની મૂર્તિ કઈ રીતે સમાઈ તે તેનું તાત્પર્ય એ છે કે આ મદિરમાં ચાર હાથવાળા જે નારાયણ છે તેનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ તેમ જાણવું જોઈએ હવે હું બીજી કથા કહુ છુ તેને સાભળે– કેઇ એક મહાવનમાં લાલ અશોકનું મોટુ એવું વૃક્ષ હતુ અને સે ડાળીઓ હતી પરંતુ એને છાયા ન હતી મદનિકાએ ફરીથી વચમાં બોલતા કહ્ય, સ્વામિની એતે સમજમાં નથી આવતું કેમકે સે જેટલી ડાળી હોવા છતા પણ એ અશોક વૃક્ષની છાયા ન પડે એ કેમ બની શકે ? આપ તે ઘણાજ અચરજની વાત સભ ળાવે છે કૃપા કરીને આ વાતને પણ સંપષ્ટ કરી છે અને પછી જ કથાને આગળ વધારે આથી મદનમ જરીએ કહ્ય, મદનિકા હવે મને નિદ્રા આવી રહી છે જેથી કાલે તારા સ શર્યાનું સમાધાન કરશે આજે તે આ કથા અહી જ પૂરી કરીએ આ પ્રમાણે કનકમ જારીએ વાતને અધુરી રાખતા રાજાના મનમાં પણ ભારે કુતુહલ રહ્યું અને એ રીતે ત્રીજા દિવસે પણ પિતાના શયનભુવનને કનકમ જરને વારે રાખવામાં
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy