SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ उत्तराध्ययनसूत्रे धर्मानुसारेण स्वपना हर प्रजाः परिपालयन कियन्त कार व्यतीतपान । तत एकदा तस्यासागारे चक्ररत्न समुत्पन्नम् । तनिर्दिष्टपथेन स पखण्ड भरतक्षेत्र साधितवान् । ततो दिमिजयात्मतिनित्तो हस्तिनापुरमागतः। तत्र तस्य देव अक्रवत्तित्वेऽभिपेकः कृतः । स हि स्त्रीरत्नमिव चक्रातिश्रियमप्युपभुक्तवान् । एर राज्याधुपभोग कुर्वतस्तस्य हनि पण्यितीतानि । अथेकदा लोकान्तिक देवैर्बोधितो भगवान् श्रीकुन्थुनाथो राज्य विश्वमियनाममपुत्रे न्यस्य वर्षावधि निर्निदान दान दत्तवानर्थिभ्योऽनायेभ्य' साथामिकेभ्यश्च ।। कुन्युनाथने प्राज्य राज्य प्राप्त कर उसका सचालन करते हुए राजधर्मके अनुसार अपनी सतति के समान प्रजाजनों का परिपालन किया। इस कार्य में उनका समय बहुत कुछ व्यतीत हुया । राज्य करते २ इनके शस्त्रागार में चक्ररत्न की जर उत्पत्ति हुई तय उनके द्वारा निर्दिष्ट मार्ग पर चलकर कुन्युनाथने पट्खडमडित भरतक्षेत्र पर अपना विजय का डका बजाते हुए एक छत्र राज्य स्थापित किया। इस तरह समस्त पृथिवी के शासक बनकर वे जन हस्तिनापुर वापिस आये तब उनका चक्रवर्तित्वपद पर देयोंने मिलकर अभिषेक किया। इन कुन्थुनाथ चक्रवतीने इस पृथिवी पर खूय राज्य किया। जय इस तरह राज्यादिक का पालन करते २ उनके बहुत अधिक वर्ष व्यतीत हो गये तय लोकान्तिक देवाने आकर इनको घोधित किया। लोकान्तिक देवों द्वारा प्रवियोधित होने पर इन्होंने राज्यका भार अपने विश्वप्रियनामक पुत्र के ऊपर स्थापित करके दीन, अनाय एव साधर्मिक जनोंको नियाणरहित दान दिया। કુન્યનાથે રાજ્યાસને આવતા એનું સારી રીતે સંચાલન કર્યું અને પ્રજાજનેને પિતાના પુત્રવત્ માનીને પાલન પોષણ કર્યું. આ કાર્યમાં તેમને ઘાણે કાળ વ્યતીત થયે રાજય કરતા કરતા તેમના શસ્ત્રાગારમાં જ્યારે ચરનની ઉત્પત્તિ થઈ ત્યારે તેને સૂચિત માર્ગ ઉપર ચાલીને કુજુનાથે છ ખ ડ ભરતક્ષેત્ર ઉપર પિતા | વિજયને ડકો વગાડીને એક છત્ર રાજ્યની રથાપના કરી આ પ્રમાણે સઘળી પૃથ્વીના શાસક બનીને તેઓ જ્યારે હસ્તિનાપુર પાછા ફર્યા ત્યારે ચક્રવર્તીના પદ ઉપર દેએ મળીને તેમને અભિષેક કર્યો એ કુન્યુનાથ ચકવતીએ આ પૃથ્વી ઉપર ખૂબ રાજય કર્યું જ્યારે આ પ્રમાણે રાજ્યાદિકનું પાલન કરતા કરતા એમના કેટલાએ વ વ્યતીત થયા ત્યારે લોકાન્તિક દેવોએ આવીને તેમને બધિત કર્યા લોકાતિક દેવાથી પ્રતિબંધિત થવાથી તેઓએ રાજ્યને ભાર પિતાના વિશ્વપ્રિય નામના પત્રને સુપ્રદ કરીને દીન, અનાથ, અને ધાર્મિકળાને નિયાણ રહિત દાન કર્યું
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy