________________
-
-
- -
सराप्ययनरने मोक्तो भगवान् शान्तिनायो निर्मिदान वार्षिक दान दीनेभ्योऽनायेभ्यः स्त्र धार्मिकेभ्यश्च ददौ । ततथ राज्ये चक्रायुध सत्याप्य साथी शिविकामारूप मुरासुरनराधीशेपिहितनिष्क्रमणमहोत्समो भगवान् गान्तिनाथः सहसाम्रपणे उधाने गया तत्र शिपिकात: आतीन् । तमारतीय भगवान् श्रीगान्तिनाथ: सहस्रराजभिः सह प्राजितान् । भगवास्तस्मिन्काले मन पर्ययनामक चतुर्थ ज्ञान पाप्तवान् । गर्भागमनादारभ्यत्र तीर्थकरस्य ज्ञानरय भाति । चतुर्थ मान तु दीक्षाग्रहणाव्यपहितानन्तरफाल पर भाति । इत्य दीक्षा गृहीवा वायुरिवा प्रतिवद्धविहारी भगवान् शान्विनायो भूमण्डले रिहरति । एर रिहरन् स पुन लौकान्तिक देवो में जब इनसे करा तर इन्होंने निर्निदान वार्षिक दान, दीन, अनाथ एव सार्मिक जनोंको दिया और राज्यमें चक्रा युध को स्थापित किया पव मर्यार्थी नामकी शियिका पर आरुढ होकर ये सहस्राम्रवन नाम के उद्यानमें जाकर उस पालखी से उतरे। इस समय इनका निष्कमण महोत्सव सुरेन्द्र असुरेन्द्र एव नरेन्द्रों ने घडे ठाटबाट से किया। प्रभुने जर दीक्षा घारणकी तो इनके साथ एक हजार और राजाओंने भी दीक्षा धारणकी। दीक्षा धारण करतेही भगवान् शातिनाथकों मनःपर्यय नामका चतुर्थज्ञान उत्पन्न हो गया। वैसे तो भगवान् को गर्भ मे आने से लेकर जवतक वे दीक्षित नहीं होते तबतक मतिज्ञान, श्रुतज्ञान एव अवधिज्ञान होता ही है। परन्तु जब ये दीक्षित हो जाता है तब उसी समय चतुर्थे मनापर्यय ज्ञान भी इनको प्राप्त हो जाता है। इस प्रकार शातिनाथ भगवान दीक्षित होकर वायुकी तरह अप्रतिवद्ध विहारी बनकर भूमण्डलने ત્યારે તેઓએ નિનિદાન, વાર્ષિકદાન દીન, અનાથ અને સાધમીકજનોને આપ્યુ અને રાજ્યગાદીએ ચકાયુધ ને સ્થાપિત કર્યો અને સર્વાથ નામની પાલખીમા બેસીને તેમણે સહસ્રઆમ્રવન નામના ઉદ્યાનમાં જઈને એ પાલખીમાથી ઉતર્યા આ સમયે તેમને નિષ્ક્રમણ મહોત્સવ સુરેન્દ્ર અસુરેન્દ્ર અરે નરેન્દ્રોએ ઘણા ઠાઠ માઠથી કર્યો પ્રભુએ જ્યારે દીક્ષા ધારણ કરી તેમની સાથે એક હજાર બીજા રાજાઓએ પણ દીક્ષા ધારણ કરી દીક્ષા ધારણ કરતા જ ભગવાન શાતિનાથને ચોથું મન પર્યય નામનું જ્ઞાન પ્રાપ્ત થયુ એમ તે ભગવાનને ગર્ભમાં આવવાથી માડીને જ્યા સુધી તેઓ દીક્ષિત નહેતા થયા ત્યા સુધી મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય જ છે પરંતુ જ્યારે તેઓ દીક્ષા ધારણ કરે છે ત્યારે તે સમયે તેમને ચેાથે મન પર્યય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે આ પ્રકારે શાતિનાથ ભગવાન દીક્ષિત બનીને વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી ની ને ભૂમડળમાં વિહાર