SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका भ २३ श्रीपार्थनाथचरितनिरूपणम् स्त्यपरो यो मा रक्षित समर्थः । अतोऽहमेनमेव करुणामागर शरणीकुर्याम् । इत्य विचिन्त कमठामुरो मेघ सहत्य पार्श्वप्रभोश्चरणयो. मपतित' सन् वदति हे भगवन ! ममामुमपराध क्षमस्वे' त्युक्त्वा स्वकीय स्थान गतः। नागेन्द्रोऽपि भगवन्तमुपसर्गरहित ज्ञात्वा त प्रणम्य स्वस्थान गतः । प्रातःकाले भगवानपि ततो बिहार कृतवान । इत्य विहरमाणो भगवान् सप्ताशीति ८७ तमे दिवसे पुनाराणसीनगरीममीपस्थरहिरुधाने समागतः । तराष्टाशीतितमे ८८ दिवसे ध्यानम्बितस्य भगवत. मूयोदमनकाले केवलज्ञान सजातम् । तदा सर्वेपामिन्द्राणामामनानि चलितानि । ततोऽवधिज्ञानेन सर्वे देवेन्द्राः प्रभोः केवलज्ञानमाप्ति विज्ञाय स्वस्थानुचरैः सह तत्र समागताः । तत्र ते समवसरण कृतवन्तः । तत्र अब इस मसार मे करुणा के सागर इन प्रभु के अतिरिक्त ऐसा है भी नहीं जो मेरी रक्षा करने में समर्थ हो । अतः मेरी भलाई इसी में है कि में इनकी ही शरण अगीकार करूँ। इस प्रकार विचार कर उस असर ने विकृर्वित उन मेघो को सहृत कर लिया और पार्श्व प्रभु के चरणो मे जाकर पड गया। प्रभु के चरणो मे पड कर उसने उनसे इस अपराध की क्षम याचना की पश्चात् वह वहा से अपने स्थान पर चला गया। प्रातःकाल जब हुआ तब प्रभु भी वहां से विहार कर गये। विचरते २ भगवान् सत्तासी ८७ वें दिन पुन वाणारसी नगरी के समीप गाहिर उद्यान मे आकर विराजे। अठासी ८८ वें दिन उनको ध्यानावस्था मे बैठे हुए सूर्योदय के समय मे केवलज्ञान प्राप्त हुआ। उस समय ममस्त इन्द्रो के आसन कपायमान हुए इससे उन्हों ने अवधिज्ञान द्वारा प्रभुको केवल ज्ञान उत्पन्न हुआ जान कर वडा आनद मनाया। तथा સાગર પ્રભુના અપરાધથી મને બચાવી શકે તેવું આ જગતમાં બીજુ કઈ પણ નથી આથી મારૂ ભલુ તે એમાં જ છે કે, હું એમના શરણે જાઉ આ પ્રકારને વિચાર કરીને એ અસુરે મેઘાને પિતાપિતાના સ્થાને મોકલી દીધા અને પાર્શ્વનાથ પ્રભુના ચરણમાં જઈને પડી ગયે પ્રભુના ચરણમાં પડીને તે અસુરે પિતાના અપ રાધની ક્ષમા માગી અને પછી તે ત્યાથી પિતાના સ્થાને ચાલ્યા ગયે સવાર થયું એટલે પ્રભુ પણ ત્યાથી વહાર કરી ગયા વિચરતા વિચરતા ભગ વાન સત્યાસીમા ૮૭ દિવસે વારાણસી નગરીની પાસે બહારના ઉદ્યાનમાં પહોંચ્યા અઠયાશીમાં ૮૮ દિવસે ધ્યાનાવસ્થામાં બેઠેલા એ પ્રભુ પાર્શ્વનાથને સૂર્યોદયના સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ આ સમયે સઘળા ઇન્દ્રોના સ્થાન કપાયમાન બન્યા આથી તેમણે અવધિજ્ઞાન દ્વારા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું જાણીને ઘણો જ આનંદ
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy