________________
प्रियदर्शिनी टीका 4 २३ श्रीपार्श्वनायचरितनिरूपणम्
८७० चिन्महोत्सयोऽस्ति, विशाल जनसमूहः सपुष्पापणिनगराद् पहिर्गन्छति ? एव पृउन्त भगान्त कश्चिदनुचरः माह-स्वामिन् । नास्ति कश्चिदुत्सर ! किन्तु पहिरुद्याने मिठो नाम तापसाग्रणीः समागतोऽस्ति। तदर्चनायैते लोका गन्छन्ति । इत्य तद्वचनमार्ण्य तत्कौतुक दृष्टुकामो भगवान पार्श्वनायोऽपि जनन्या सह सपरिजनम्तन गतः। तर पञ्चाग्निसाधक त स्मठ पश्यन्नाधिनानेन वह्निकुण्डलिप्तकाप्ठे दामान नागनागिनीयुगमपश्यत् । तत् प्रेक्ष्य कृपातरगसमुद्वेलितस्वान्तो भगवान पार्शप्रभुरेपमत्रवीत-'अहो । तपस्या कुर्वतोऽप्यस्य ज्ञान न जात, यतोऽम्य दयागुणो नास्ति ! चक्षुविना यथा मुख न गोभते, तथैव अनुचरों से पृठा क्या आज कोई महोत्सव हे, जो मनुष्यों के यह विशाल समूह के समूह हाथों में पुप्पों को लेकर नगर बाहर जा रहा है। भगवान् के इस प्रकार पूछने पर अनुचर ने कहा-स्वामिन् ! उत्सव तो कोई नहीं है किन्तु नगर के बाहर उद्यान मे कमट नाम का पडा तापस आया Eआ है। अतः उनके दर्शन के निमित्त ये सब लोग ना रहे है। इस प्रकार अनुचर के वचन सुनकर पाबकुमार इस को देखने के लिये माता एव परिजनों के साथ वहा गये। उस समय कमठ वहा पचाग्नि तपस्या कर रहा था। उसमे पडे २ काष्ट जल रहे थे। अवधिज्ञान से एक काप्ट के भीतर जो अग्निकुण्ड मे रखा हुआ जल रहा या नागनागिनी युगल को जलता हुआ देख कर प्रभुका हृदय करुणा से भर आया। उन्हों ने उसी समय ऐसा कहा-देखो यह कितने आश्चर्य की बात है, जो तपस्या करते हुए भी यह ज्ञान से विहीन बना हुआ है। इम को कारण इसमे दयागुण का अभाव है । जैसे चक्षु के विना કે, જેથી નગરજને હાથમાં કુલેને લઈને નગરની બહાર જઈ રહ્યા છે ભગવાનના આ પ્રમાણે પૂછવાથી અનુચરે કહ્યું સ્વામિન ' ઉત્સવ તે કઈ નથી પરતુ નગરની બહાર ઉદ્યાનમાં કમઠ નામના એક મોટા તપસ્વી આવેલ છે આથી તેના દર્શન માટે આ સઘળા લેકે જઈ રહ્યા છે આ પ્રકારના અનુચરના વચન સાભ ળીને પાર્શ્વકુમાર પોતાના માતા અને પરિવારના બીજા માણસો સાથે ત્યા ગયા આ સમયે કમઠ ત્યા પચાગ્નિ તપસ્યા કરી રહેલ હતા ત્યા મોટા મોટા લાકડા બળી રહ્યા હતા, અવધિજ્ઞાનથી અળી રહેલા એ લાકડામાં નાગ અને નાગણીનું એક જેડ઼ હોવાનું પાર્વપ્રભુએ જાણ્યું આથી પ્રભુનુ હદય કરૂણાથી ભરાઈ આવ્યું અને આથી તેમણે એ સમયે એવું કહ્યું કે, જી ! આ કેટલા આશ્ચર્યની વાત છે કે, તપસ્યા કરવા છતા પણ આ તાપસ જ્ઞાનથી વિહીન બની રહેલ છે તેનું કારણ તેનામા દયા ગુણને અભાવ છે જે રીતે આખા વગર