________________
॥
उत्तराध्ययनसूत्रे अथासी स्वर्णमयस्थालेकरखण्डहस्तः सन्नितस्ततो भ्राम्यन्नकस्मादत्तरभागवासिनः पितृमिनस्य सुनन्दनामकस्य पणिजो गृह जगाम | त दृष्ट्वा मुनन्दस्त सादर भोजयामास । भोजनसमये सुधनस्तानि तानि रत्नानि, ताश्च स्वर्णस्लशान् , तानि स्वर्णमयस्थालानि सर्वाणि स्वकीयानि वस्तुनि तर ददर्श । तत्तद वस्तुजात प्रेक्षमाण गणिपुत्र सुधन मुनन्दो वणिक् पृच्छति-किं मम पुीं पश्यसि ? सुधनेनोक्तम्-नाह तर पुनी पश्यामि, किंतु त्वद्गृहस्थितान्येतानि रत्नमयानि वस्तूनि मदीयानि सन्तीति विलोकयामि । सुनन्देन पणिजा प्रोक्तम्-किमत्र सोने के थाल के टुकडे को हाथ मे लिये हुए इधर-उधर घूमने फिरने लगा। फिरते २ इसकी दृष्टि उस उत्तर दिशा मे रहने वाले सुनन्द के मकान ऊपर पडी, जो इसके पिता का मित्र था। यह उसके घर पर गया। सुनन्द ने उसको आदर के साथ भोजन करने के लिये बैठाया। वहा पर सुधन ने अपनी समस्त नष्ट हुई वस्तुगे देवी-वे ही सोने के थाल, वे ही सुवर्णादि के कलशऔर वे ही रत्न आदि। जब उसकी दृष्टि उन अपनी चीजोके निरीक्षण करने में आसक्त हो रही थी, तब अचानक ही बीचमे टोकते हुए सुनन्द ने कहा-सुधन । यह क्या करते हो? तुम्हारी दृष्टि इस समय कहा है, क्या हमारी पुत्री को देख रहे हो? सुनन्द के वचन सुन कर सुधन ने कहा-महाशय ! मै आपकी पुत्री को नही देव रहा हूँ, किन्तु यह विचार कर रहा हूँ कि "तुम्हारे यहा रही हुई ये सबही रत्नादिक वस्तुएँ मेरी हे, या ये कैसे आ गई" इस बात का विचार कर रहा हूँ। सुनन्द ने कहा-तुम्हारी होने का क्या प्रमाण है? નષ્ટ થઈ ગયા, આ પછી નાના થાલના ટુકડાને હાથમાં રાખીને તે અહિ હિં ઘુમવા લાગ્યા ફરતા ફરતા તેની દષ્ટિ ઉત્તર દિશામાં રહેવાવાળા સુનદના મકાન ઉપર પડી, જે તેના પિતાને મિત્ર હતું તે એના ઘેર ગયે સુનદે તેને આવકારી પ્રેમપૂર્વક ભજન કરવા બેસાડશે ત્યા સુધને પિતાની નષ્ટ થએલી સઘળી વસ્તુઓ જેઈન્તેજ સેનાને થાળ, એજ સેનાના કળશ અને એજ રત્ન આદિ જ્યારે તેની દષ્ટિ એ પિતાની ચીજનું નિરીક્ષણ કરવામાં આસક્ત થઈ રહી હતી, ત્યારે અચાનક જ તેને ટેકતા સુન દે કહ્યુ સુધી આ આ શ કરે છે ? તમારી દષ્ટિ આ સમયે કયા છે, શુ મારી પુત્રીને જોઈ રહ્યા છે ? સુન દના વચન સાંભળીને સુધને કહ્યું–મહાશય ! હું આપની પત્રી તરફ જતો નથી, પરંતુ એ વિચાર કરૂ છુ કે “તમારે ત્યાં રહેલી આ સઘળી રત્નાદિક વસ્તુઓ મારી છે, અહિ એ કઈ રીતે આવી” આ વાતને વિચાર કરી રહ્યો છું સુન દે કહ્યુતમારી હોવાનું શું પ્રમાણ છે હા, પ્રમાણ છે