________________
प्रियदर्शिनी टीका अ०३ गा ९ सप्तमनिवगोष्ठमाहिलदृष्टान्त ७६१
अथ सप्तमनिहवगोष्ठमाहिलदृष्टान्त प्रोच्यते. भगवतः श्रीमहारसीस्वामिनो निर्माणसमयाचतुरशीत्यधिकपञ्चशत ५८४ वर्षेषु व्यतीतेषु दशपुरे नगरे इक्षुगृहनामकोद्याने आर्यरसितनामक आचार्यः समायातः। वस्य प्रयः शिष्या आसन्-गोप्ठमाहिल १, फल्गुरक्षितः२, दुर्वलिकापुष्पश्चेति ।
इतश्च मधुरानगर्यामक्रियावाद उत्थितः । तत्र तन्मत निराकर्तुं कोऽपि प्रतिवादी नाभूदिति तनस्थसपेन स आयरक्षिताचार्यों विज्ञापित । आर्यरक्षिताचार्य स्वदा गोप्ठमाहिल वादलब्धिमन्त मत्वा तमेव सशिष्य मयुरायां प्रेपितवान् । तेन तत्र गत्वा राज्ञ सदसि तमक्रियावादिन चार्वाक वादे निरुत्तरीकृतवान् ।
सातवे गोष्ठमाहिल निहव की कथा इस प्रकार है
श्री वीर प्रभु को निर्वाण प्राप्त हुए पाचमी चोरासी ५८४ वर्ष जब व्यतीन हो चुके तय दशपुर नगर मे इक्षुगृह नाम के बगीचे में आर्यरक्षित आचार्य महाराज आये। इनके तीन शिष्य थे-१ गोष्ठमाहिल, २ फल्गुरक्षित, ३ दुर्चलिकापुष्प । इसी समय मथुरा नगरी मे अक्रियावाद का प्रचार हो रहा था। इस प्रचार को रोकने के लिये वहा कोई भी प्रतिवादी बनने को तयार न हुआ अतः वहा के श्रीसघ ने आचार्य आर्यरक्षित महाराज को इसकी खबर दी । ओचार्य महाराज ने वादलब्धि से युक्त गोष्ठमाहिल को जानकर सशिष्य उनको ही मयुरा नगरी भेज दिया। गोष्ठमाहिल ने पहुंचते ही राजसभा मे उपस्थित होकर अक्रियावादी उस चार्वाकको बाद मे परास्त कर दिया। गोष्ठमाहिल की विद्वत्ता से वहा की जनता बडी ही प्रसन्नचित्त हुई। जनता
સાતમાં ગઠામાહિલ નિધવની કથા આ પ્રકારની છે–
શ્રી વીરપ્રભને નિર્વાણ પાપે પાચ ચોર્યાશી વર્ષ વીતી ચુકયા એ સમયે દશપુર નગરમાં ઈશ્રુગ્રહ નામના બગીચામાં આર્ય રક્ષિત આચાર્ય મહારાજ પધાર્યા તેમને ત્રણ શિષ્ય હતા (૧) ગેષ્ઠમાહિલ, (૨) ફલુરક્ષિત, (૩) દુર્બલિકા પુષ્પ આ સમયે મથુરાનગરીમા અદિયાવાદને પ્રચાર થઈ રહ્યો હતો આ પ્રચારને રોકવા માટે ત્યાં કોઈ પણ પ્રતિવાદી બનવા તૈયાર ન થયું ત્યારે ત્યાના શ્રીસશે આચાર્ય આર્ય રક્ષિત મહારાજને તેના ખબર પહેચાયા આચાર્ય મહારાજે આ માટે વાદલબ્ધિથી યુક્ત એવા ગોલ્ડમાં હિલને શિષ્ય સાથે મથુરા નગરીમાં મોકલ્યા ગેન્ડમાહિલે ત્યાં પહોંચીને તુરત જ રાજસભામાં હાજર થઈ અક્રિયાવાદી એવા ચાર્વાકને વાદવિવાદમાં હરાવી દીધો ગોલ્ડમાહિલની વિદ્વત્તાથી ત્યાની જનતા ખૂબ પ્રસન્ન થઈ