________________
प्रियदर्शिनी टीका अ३ गा०९ राशिनयनिषेधार्थ गुरोरुपदेश ७३५ नृपसभामध्ये वादे मया पराजित । मया तृतीय नोजीरोशि स्वीकृत्य, तत्र छिन्न गृहगोधिकादीना पुच्छमेव दृष्टान्ततया प्रदर्शितम् । एष रोहगुप्तेनोक्ते सति गुरु: पाह-वत्स ! मुष्ठ कृत वया, यदासी परित्राजकः पराजित , कि तु तत्रोत्तिष्ठता खया एतन्नोक्तम्-तृतीयो नोजीपराशिरित्यय नास्त्यस्माफ सिद्धान्तः । जीना जीवलक्षणराशिद्वयस्यैवास्मसिद्धान्तेऽभिहितत्वात । तस्मात् तत्र परिपन्मध्ये गत्वा कथय नायमस्माक सिद्धान्तः,किंतु तस्य परित्राजकस्याभिमानभायं मया तवुद्धि परिभूय स उपशम नीत इति । एव गुरुणा बहुशः कथितोऽसौ रोहगुप्तः माहपक्ष उपस्थित किया, मैंने उसे राजसभा के बीच मे जीव अजीव एव नोजीव इस प्रकार तीन राशि का पक्ष स्थापित कर पराजित कर दिया है। नोजीच में मने गोधिका की छिन्नपुछ को दृष्टान्त कोटि में रखा है। जब रोहगुप्त ने गुरु महाराज को अपने विजय की इस प्रकार पात कह कर सुनाई तो गुम्माराज ने कहा-वत्स ' तुमने यह काम तो अच्छा किया जो परिव्राजक को परास्त कर दिया, परन्तु जब तुम वहा से उठे तव ऐमा क्यों नहीं कहा कि "नोजीवराशि" का मारा सिद्धान्त नहीं है। जीव अजीव, ये दो राशि ही हमारे सिद्धान्त में अभिहित हैं। इसलिये अब तुम सभा में जाफर ऐमा कहो कि यह हमारा सिद्वान्त नहीं है किन्तु उस परिव्राजक के मान को भग करने के अभिप्राय से उसकी बुद्धि को तिरस्कृत करने के निमित्त मैने ऐसा किया है, किजिससे वर शातहो जाय । इस प्रकार गुरु महाराज ने उसको बहुत २ समझाया પક્ષ ઉપસ્થિત –મે તેને રાજસભાની વચમાં જીવ, અજીવ અને નવ આ પ્રકારની ત્રણ રાશીનો મુદ્દો સ્થાપી પરાજીત કરી દીધું છે નજીવમા મે ગરાળીની કપાયેલી પુછડીને દષ્ટાંત રૂપે બતાવી છે જ્યારે રાહગુપતે ગરમ હારાજને પિતાના વિજયની આ પ્રકારની વાત કહી સંભળાવી ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે, હે વત્સ! તમે એ કામ તે સારૂ કર્યું કે, પરિવ્રાજકને હરાવ્યો પરંતુ તમે જ્યારે ત્યાથી જીતીને ઉઠયા ત્યારે એવુ કેમ ન કહ્યું કે “જીવ રાશી” અમારા સિદ્ધાતમાં નવી ફક્ત જીવ અને અજીવ આ બેજ રાશી અમારા સિદ્ધાતમાં બતાવેલી છે માટે તમે સભામાં જઈને ફરીથી એમ કહો કે, આ અમારા સિદ્ધાતમાં નથી પરંતુ એ પરિવાજના માનન ખ ડન કરવાના આશયથી તેમજ તેના ડહાપણને તેડી પાડવાના આશયથી જ મે આમ કહેલ છે કે, જેથી તે છેડે થઈ જાય આ પ્રકારે કરવા ગુરુમહારાજે તેને ઘણુ ઘણુ સમજાવ્યુ છતા પણ તેમ કરવા તેઓ તૈયાર ન થયા અને ગુરુ