SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा०९ पकसामयिक क्रियाद्वये गुरुशिष्ययो सवाद ७१७ ___ समयावलिकादिकालभेदस्य दुर्लक्ष्यतया कालभेदेन प्रवृत्तमपि क्रियाद्वयसवे. दनमुत्पलशतपत्रवेधपद् युगपत् प्रवृत्तमित्र मन्यसे । उत्पलपत्रशतकमूर्धाधाक्रमेण व्यवस्थित सुतीक्ष्णयाऽपि सूच्या समर्थेनापि वेधक; न समकालमेव विध्यते, किंतु कालभेदेन, उपर्युपरितने पत्रे त्वविद्वेऽधोऽधस्तनपत्रस्य वेधासभात् । तत्र वैधकर्ता वेध युगपद्विहितमेव मन्यते, तद्वेपनकालभेदस्य सूक्ष्मतया दुरववोधनात् । ____ यथा वा-अलातचक्र काळभेदेन दिक्षु भ्रमदपि भ्रमणकालभेदस्य मूक्ष्म तया दुरवबोधत्वानिरन्तरभ्रमणमेव लक्ष्यते । एवमिहापि शीतोष्णक्रियाकालभेदस्य सूक्ष्मत्वेन दुरवयोपत्ताद् युगपदिव तदनुभव भवान् मन्यते। देखो-जिस प्रकार कमल के ऊपरा-ऊपरी रखे गये सौ पत्ते जय तीक्ष्ण सुई आदि द्वारा वेधित किये जाते हैं तो ऐसा मालूत होता है कि ये सर के सर एक ही साय विध गये हैं, अब विचारो-क्या ये सब पत्ते एक ही साथ एक ही काल में विधे हैं ' नहीं, उनके वेधन मे काकी समय लगा है, क्यों कि वे सब के सव क्रम २ से विधे हैं । इसी तरह समय आवली आदि जो व्यवहार काल के भेद है, ये अतिसूक्ष्म होने से छद्मस्थों के लिये दुर्लक्ष हैं, अतः इनमें कोइ भेद ज्ञात नहीं होता है । इसलिये क्रियाद्वयका मवेदन उत्पल शतपत्रके वेधनकी तरयुगपत् हुआ जसा मान लिया जाता है । वास्तवमे यह सवेदन युगपत् नहीं हुआ है। अथवाजिस प्रकार अलात (अगारा) चक्र जर घुमाया जाता है तो चारों दिशाओ में अग्नि का चक्कर युगपत् ज्ञात है, परन्तु उसका ધારકે કમળની સે પાદડીઓ ઉપરા ઉપરી ગોઠવવામાં આવી હોય પછી જ્યારે તેને એક તીક્ષણ સેય દ્વારા આરપાર વિધવામાં આવે તે પ્રથમ દષ્ટિએ એવું માલુમ પડે છે કે, જાણે એ સઘળી પાદડીઓ એક સાથે વિધવામાં આવી છે હવે વિચાર કરે, આ સઘળા પાન શું એક જ સમયે એક સાથે જ વિંધાયા છે ન, બીલકુલ નહી તેને વિધવામાં સારો એ સમય લાગ્યા છે કેમકે તે બધા પાન ક્રમ પ્રમાણે એક પછી એક એ રીતે વિધાયા છે આજ પ્રમાણે સમય આવલી–સમયને ક્રમ જે વહેવાર કાળને ભેદ છે તે અતી સૂક્ષમ હેવાથી છદ્મસ્થો માટે લક્ષ બહારની વાત છે એથી તેમાં કોઈ ભેદ જણાતું નથી એટલા માટે જ ક્રિયાદ્વયનું સ વદન કમળના સે પાદડાના વેધનની માફક યુગપત થયું એવું માનવામા આવે છે પણ વાસ્તવમાં એ સવેદન યુગપત્ થયું નથી અથવા–જેવી રીતે આગનુ ચક જ્યારે ગોળ ફેરવવામાં આવે છે ત્યારે ચારે કેર અનિનુ ચક્કર યુગપત્ જણાય છે પરંતુ તેનું ભ્રમણ ચારે દિશા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy