________________
उत्तराध्ययन सूत्रे
तस्मात् - वस्तुनोऽनुक्षण सर्वथा नाश इति न युक्तम्, किंतु पर्यायपरिवर्तनेनैनानुक्षण द्रव्यस्य नाशः, इति मन्तव्यम् । दशमे पूर्वे यदुक्त नारसादीना व्युच्छेद इति, तत्र व्युच्छेदः पर्यायान्तरसमाप्तिरूपः । यत
७०८
जैनानामखिल वस्तु, द्रव्यतः शाश्वत भवेत् । अपरापरपर्याय- परावृत्तेस्त्वशाश्वतम् ॥ १ ॥
इत्येव धर्माचायः प्रतिनोधितोऽपि सोऽश्वमित्रः स्वदुराग्रह न त्यक्तवान् तदा धर्माचार्यस्त निवोऽयम् ' इति मत्वा कायोत्सर्गपूर्वक हिष्कृतनान् ।
"
वस्तुका प्रतिक्षण सर्वथा नाश मानना युक्तियुक्त नही है । किन्तु यही मानना चाहिये कि पर्याय के परिवर्तन से ही प्रतिक्षण वस्तु का नाश होता है । दशमपूर्व में जो नारकी आदि का व्युच्छेद कहा है उसका अभिप्राय सर्वथा नाश से नहीं है, किन्तु पर्याय से पर्यायान्तरित होता है, ऐसा है क्यों कि जैनशास्त्र की यह मान्यता है " जैनानामखिल वस्तु, द्रव्यतः शाश्वत भवेत् । अपरापरपर्याय परावृत्ते त्वशाश्वतम् ॥ १ ॥ "
समस्त पदार्थ द्रव्य की अपेक्षा शाश्वत एव पर्याय की अपेक्षा अशाश्वत हैं ।
इस प्रकार धर्माचार्य द्वारा प्रतिबोधित होने पर भी अश्वमित्र ने अपने दुराग्रह का त्याग नही किया । धर्माचार्य ने उसका इस मान्यता सेवि जानकर कायोत्सर्गपूर्वक गच्छ से बाहिर कर दिया । गच्छसे આથી વસ્તુને પ્રતિક્ષણ સર્વથા નાશ થાય છે તેમ માનવું તે વ્યાજખી નથી પરંતુ એમ જ માનવું જોઈએ કે, પર્યાયના પરિવર્તનથી જ પ્રતિક્ષણ વસ્તુને નાશ થાય છે દશમપૂર્વમા નારકી આદિના જે વિચ્છેદ કહ્યો છે તેને હેતુ એ નથી કે તેના સર્વથા નાશ થાય છે પરતુ એક પર્યાયથી ખીછ પર્યાયારિત થાય છે કારણ કે જૈનશાસ્ત્રની એ તે માન્યતા જ છે કે, जैनानामखिल वस्तु, द्रव्यत शाश्वत भवेत् , अपरापरा पर्यायपरावृत्तेत्वशाश्वतम् ॥ १ ॥
સઘળા પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે ધર્માચાય તરફથી આટ આટલા પ્રતિખાધ આપવા છતા પણ અશ્વમિત્રે પેાતાના દુરાગ્રહ ન છેડયેા તેની આ જાતની માન્યતાથી તેને નિહવ (સૂત્રને સત્ય અને મદલે અવળા અથ કરનાર) જાણીને ધર્માંચાર્યે કાર્યોત્સર્ગ પૂર્ણાંક તેને ગુચ્છ બહાર મૂકી દીધે
८८