________________
प्रियदर्शिनी टोका अ० ३ गा० ९ मिनश्रीश्रावकेण तिष्यगुप्तस्य प्रतियोध ६२३ ____ अन्यदा मिनश्रीश्रापकः शिष्यपरिवारैः सह तिष्यगुप्तमुनि भिक्षाचर्याया पर्यटन्तं वदति-अद्य भवन्तो मद्गृह पुनन्तु । ततस्ते तद्गृह गताः । तदनु स यथा कल्प्यमोदकादि बहुविधाऽशनपानखाद्यस्वाद्यसभृतानि भाजनानि तत्पुरः स्थापयित्वा एकैकस्य मोदकादेरश विलप्रमाणमेकं तस्मै प्रदत्तवान् । इत्थ चरस्य सूपस्य शाकस्याप्ये कैक सिक्यमर्पितवान् । तथा क्षीरस्य घृतस्य जलस्य च विन्दुमेक, पटस्य तन्तुमान प्रदत्तवान् । तदा सशिष्यस्तिष्यगुप्तो मनसि भावयति-'अय केनापि कारणेन पूर्वमेव ददाति, पश्चात् पूर्ण प्रदास्यति । एव भावयतस्तस्य मुनेः पुरस्तादसौ स्वय नमन् स्पन्धून प्राह-~भो ' यूयमेतान् मुनिपरान् वन्दध्वम् । स पुनः
एक समय की बात है कि जब तिप्यगुप्त अपने शिष्यपरिवारके साथ भिक्षाचर्या के निमित्त नगर मे आये हुए थे तब मित्रश्री सेठने उनसे कहा महाराज ! आज तो आप मेरा घर पवित्र करे । मित्रश्री सेठकी प्रार्थना सुनकर तिष्यगुप्त बहा गये, मित्रो सेठने कल्पनीय मोदकादिक वस्तुओंसे सजित कर अनेक बाल वहां रख दिये, और उनमे से एक २ कल्पनीय वस्तुका तिल २ वरावर अश निकाल २ कर उनको देने लगा, इसी तरह दाल भात शाक आदि का भी एक २ सीय उनको दिया। दूध घृत जल को भी बिन्दुप्रमाण मे दिया । वस्त्र का भी एक तन्त दिया। उसकी इस प्रकार दानशीलता देखकर तिष्यगुप्त ने विचार किया-यह किसी कारण वश ही ऐसा दे रहा है पश्चात् सम्पूर्ण चीज दे देगा, मुनि तिष्यगुप्त इस प्रकारका विचार कर हो रहे थे कि मित्रश्री सेठ उनको नमन कर अपने वन्धुओ से कहा कि-आप लोग इन
એક સમય જ્યારે તિષ્યગુપ્ત પિતાના શિષ્ય પરિવાર સાથે ભિક્ષા માટે નગ રમા આવ્યા હતા ત્યારે મિત્રથી શેઠે તેમને કહ્યુ, મહારાજ ! આજ તે આપ મારુ ઘર પવિત્ર કરે શેઠની વિનતી સાભળી તિષ્યગુપ્ત શેઠને ત્યા ગયા મિત્રશ્રી શેઠે કહ્યું નીયમોદકાદિક વસ્તુઓથી સજીત કરી ઘણા થાળ ત્યા રાખી દીધા અને તેમાંથી એક એક કલ્પનીય વસ્તુને તલ તલ જેટલો ભાગ કાઢીને તેમને આપવા મા આw રીતે દાળ, ભાત, શાક, વગેરેને પણે એક એક કણ તેમને આ ખીર ઘી. પા, વગેરે પણ બી ૬ પ્રમાણમાં આપ્યું વસ્ત્રને પણ એક તાતણો આ એની આ પ્રકારની દાનશીલતા જોઈને તિષ્યગુપ્ત વિચાર કર્યો–આ કેઈ કારણ વશ થઈને જ આ પ્રમાણે આપી રહેલ છે પછીથી બધી વસ્તુઓ આપશે મનિ તિષ્યગુપ્ત આ પ્રકારને વિચાર કરી રહ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને નમન કરી પિતાના બધુએને કહ્યું કે, આપ લેક પણ આ મુનિરાજોને વદના કરે