________________
प्रियदर्शिनी टीका म० ३गा ९ जमालेमरणम् तवतिविषये गौतमप्रश्नच ६७५
ततो जमालिर्भगवद्वचन श्रुत्लाऽपि दुराग्रहवशात् तर श्रद्धा न कृतवान् । भगपतोऽन्तिकाद् विनिर्गत्य भूमौ स्वच्छन्दं विचरति । निवत्यात् बहुभिः कुमतोतिमिर्लोकान् कुतर्क प्रतिगोधयति ।
एवं जमारिबहुवत्सरान् श्रामण्य पालयित्या प्रान्तेऽर्धमासिकी सलेखना कृत्वा तदतिचारमनालोच्य मृतः । स तदनु पठे देवलोके किल्विपिकदेवो जातः ।
एकदा गौतमस्वामी भगान्त पृष्टवान्-भदन्त ! जमालिरुग्रतपा जासीत्, स का गति गत ? । भगानाह-स पष्ठे क्ल्पे किल्लिपिक देवो जातः । गौतम ग्राह
इस प्रकार भगवान् के वचन सुनकर भी दुराग्रह के वश से जमालि ने अपना कदाग्रह नहीं गेड़ा-भगवान् के वचन में श्रद्धा नही की। वहा से विहार कर अब वह स्वच्छदरूप से देशोदेश विहार करने लगे, और भी अनेक कुयुक्तियों द्वारा लोकों को कुतर्क का उपदेश करने लगे।
इस प्रकार अनेक वर्षों तक जमालि ने श्रवण अवस्था का पालन किया। अन्त में पन्द्रह १५ दिन की सलेखना धारण करके वे मर गये। मरते समय भी इन्हों ने अतिचारों की आलोचना नहीं की इसलिये मरकर यह छठवे देवलोक मे फिल्विपिक जाति के देव हुए।
एक समय की बात है कि गौतमस्वामी ने प्रभु से पूछा-भगवन् ! जमालि मर कर किस गति को गया है, भगवान ने कहा कि वह छठवें देवलोक मे किल्विपिक जाति का देव हुआ है। गौतम ने
આ પ્રકારના ભગવાનના વચન સાંભળીને પણ દુરાગ્રહને વશ બનેલ જમાલિએ પિતાને કકકોજ ખરે” એ વૃથા હઠાગ્રહ ચાલુ રાખ્યું અને ભગવાનના વચનમાં શ્રદ્ધા ન કરી ત્યાથી વિહાર કરીને જમાલિ સ્વછદ રૂપથી દેશ દેશમાં વિહાર કરવા લાગ્યા પોતે જ્યા જ્યા વિહાર કર્યો ત્યાં ત્યાં અનેક કુતર્કોથી લોકોને ઉપદેશ આપવા માડ
આ રીતે ઘણા વર્ષો સુધી જમાલિએ શ્રમણ અવસ્થાનું પાલન કર્યું અને દર દિવસની સલેખને ધારણ કરી તેમણે દેહ છેડો મરતી વખતે પણ તેમ અતિચારેની આલોચના ન કરી આથી મરીને તે છઠ્ઠા દેવલોકમાં કિત્વિક જાતિના દેવ થયા
એક સમયે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે, ભગવદ્ ! જમાલિ ઉગ્ર તપસ્વી હતા, તેઓ મરીને કઈ ગતિમા ગયા છે? ભગવાને કહ્યું કે, તે છઠ્ઠા દેવલોકમા કિવિપક જાતિના દેવ થયેલ છે પ્રભુની વાત સાંભળી કરી ગૌતમ