________________
દાદા-દાદી, ભગિની, સ્વજને કે નેહીઓને પિતાનું હમેશનુ આનદી સ્મિત ભર્યું મહ બતાવવા પાછા ન ફર્યા તે નાજ ફર્યા! અને અમેરિકાની એ પર ભૂમિમાં ચિરકાળની ગાઢ નિદ્રામાં સદાને માટે અને તે શાતિમા પોઢી ગયા!! ગરવી ગુજરાતના એક મસ્ત કવિએ કહ્યુ છે કે
“કહી તુ જાય છે દોરી? દગાબાજી કરી કિરમત?
ભાસે જાય છે દેરી ? દગાબાજી કરી કિસ્મત ?” અને સાચેજ, એમના પણ એ દગાબાજ કિમતે એમને વધુ અભ્યાસને મોહ લગાડી અમેરિકા આકપ, ભરોસે ભૂલાવી, દગાબાજી કરીને પાછા સ્વજનેને ન જ મળવા દીધા !
ટુકા જીવનમાં ફક્ત પૂરા પચીસ વર્ષને નજીવા સમયમાં, એમ તે એમના જીવન-પુષ્પની સૌરભ ચારે તરફ ફેલાવી, યશ–કિતી અને પ્રેમ સંપાદન કર્યા–પણ પાછળ અનેકને દુખી થવાનું નિર્માણ વિધિના હસ્તક નિમીયુ હશે તે કમ્ મિથ્યા થઈ શકે ?
એક આગલ કવિએ કહ્યું છે કે
"They die young whom God loves most" થાને ઈશ્વર જેને ખૂબ ચાહે છે તેને જ ઝટ ઉપાડી લે છે,
છતાયે અમેરિકાના એમના કુટુમ્બ-મિત્ર 3 મલિકને આશ્વાસન-પત્ર માથી અત્રે એક શેર ટાકયા વિના ચાલતું નથી કે
આહ! ગુલચન ચમન, તુઝસે ચે કયા નાદાની હૂઈ?
ફૂલ! ભી ક્યસા ચુના, ગુલશનકી બીરાની હૂઈ?” અને એ કુદરતરૂપી માળી તારાથી આ શું નાદાનીઅત થઈ ગઈ કે તે સૌરભ ભર્યું સુદરમાં સુદર કેવું પુષ્પ ડ્યુટી લીધું કે આ બાગ ઉજ્જડ ને વેરાન થઈ ગયો !
અને ખરેજ આજે એ સુખી કુટુમ્બને સૌરભ ભર્યો બાગ એ સુરભી ભર્યા સુરમ્ય પુષ્પ વિના ઉજજડ છે, વેરાન છે !
નથી નથી નથી રેગ્યા, સૂર્ય દિશાન્ત હજી બધા, નથી નથી હજી રગી, ગગન-કેર જરા ઉષા ! નથી નથી હજી ઉ, પુરે દિનેશ નભે અહા !
ઝપટ રસતે હેવે દારૂણ રાહ બલિદ હા ! શ્રી પ્રભુ એમના અમર આત્માને અનત શાતિ આપે અને સર્વ કુટુમ્બી જનને આ અસહ્ય દુખ સહન કરવાની શક્તિ અર્પે એ જ અભ્યર્થના આમીન
એમ શાતિ ! શાતિ!! શાતિ !!