SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ६२६ उत्तराध्ययनस् अय भावः---मानुष जन्म लग्नाऽपि ममादकृतदुष्कर्मप्रभावादे केन्द्रियादिजातिमाझ्या चक्रवर्तिपायसादिवत् पुनर्मानुषत्व दुर्लभमिति ॥ २ ॥ एतदेव स्पष्टयति- मूलम् - एगया देवलोपसु, नरपसुवि एगया । एगेया असुरं कार्य, अहा कम्मेहिं गच्छइ ॥ ३ ॥ ने अपने जन्म मरण से न भर दिया हो । जीव ने सूक्ष्मपृथिवीकायादि स्थावर काय में उत्पन्न होकर लोकाकाश का प्रत्येक प्रदेश को तैल से तिल की तरह भर दिया है। इसलिये मनुष्यजन्म पाकर भी जो प्रमादी होकर दुष्कर्मो का उपार्जन करते हैं वे उनके प्रभाव से एकेन्द्रियादिक जाति की प्राप्ति से चक्रवर्ती के पायस आदि की तरह मनुष्यभव की प्राप्ति को दुर्लभ बनालेते हैं— 7 भावार्थ - मनुष्यभव पाकर भी प्राणी का कर्तव्य है कि वह प्रमादी नही बने । प्रमाद के कारण ज्ञानावरणीयादिक कर्मों का बध होने से इस जीव का एकेन्द्रियादिक योनियों में जन्म होता है। इसमें इसका अनन्तकाल निकल जाता है। अतः पुनः मनुष्यभव की प्राप्ति दुर्लभ वन जाती है । तात्पर्य कहने का यह है कि मनुष्यभव सार्थक करने का यही उपाय है कि प्रमादी न बना जाय ॥ २ ॥ જન્મમરણુથી ન ભરી દીધા હાય જીવે સૂક્ષ્મ પૃથ્વી કાયાદિ સ્થાવર કાયમા ઉત્પન્ન થઈ થઈને લેાકાકાશના પ્રત્યેક પ્રદેશને તલના તેલની માફક ભરી દીધેલ છે. આ માટે મનુષ્યજન્મ મળવા છતા પણ જે પ્રમાદી ખની દુષ્કર્મોનુ ઉપાર્જન કરે છે, તે એના પ્રભાવથી એકેન્દ્રિયાદિક જાતીની પ્રાપ્તિથી ચક્રવર્તીના દુધપાક વગેરેની માફક ફરી મનુષ્યભવની પ્રાપ્તિને દુર્લભ મનાવે છે ભાવાય —મનુષ્યભવ મેળવીને પણ પ્રાણીનુ કર્તવ્ય છે કે, તે પ્રમાદી ન અને પ્રમાદના કારણે જ્ઞાનાવરણીયાદિક કર્મીના અધ થવાથી આ જીવના એકે ન્દ્રિયાદિક જેવી ચાનીમા જન્મ થાય છે તેમા તેના અનત કાળ નીકળી જાય છે આથી મનુષ્યભવની પ્રાપ્તિ દુલભ બની જાય છે તાપ કહેવાનુ એ છે કે, મનુષ્યભવ સાર્થક કરવાના એક માત્ર ઉપાય એ છે કે, આપણે પ્રમાદી ન મની અને જ્યા સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી મનુષ્યભવની જ ફ્રી ફ્રી પ્રાપ્તિ થતી રહે એવા પ્રયત્ન તા કરવે જોઈએ . ।। ૨ ।
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy