________________
६१०
उत्तराध्ययनस्ते तर मूल्देवः स्वप्नपाठकस्य गृहे गया नियेन स्वप्नपाठक पृच्छतिमुखे चन्द्रः प्रविष्ट इति सप्नो मया दृष्टः किमस्य फल भविष्यति ? । तेनोक्तम्मथम मम कन्यकया सह विवाहमङ्गीकरोपि चेत्तदाऽस्य स्वप्नस्य फलं वक्ष्यामि । मूलदेवेन तदगीकृतम् , स स्वप्नपाठकः स्पपुर्ती प्रदाय जामातृसम्बन्ध विधाय भोजन फारयित्वा मूलदेव वदति-इतः सप्तमे दिवसे भगानस्य नगरस्य राजा भविष्यति ।
कार्पटिकस्तु सकीयस्वप्नवृत्तं तर नगरे साधारणलोकानां पुर प्रकाशितवान्,
मूलदेव ने वहा स्वप्न के फल को कहने वाले विद्वान के घर की तलाश की। जब उसको इसका पता लग गया तो वह बडे ही विनय के साथ स्वमपाठक के घर गया और वहा विनीतभाव से उसने स्वप्नपाठक से पूछा-महानुभाव ! आज मैंने रात्रि के पिछले पहर में चन्द्रमा को मुख में प्रवेश करते हुवे देसा है इसका फल क्या होगा। कृपाकर कहिये । मूलदेव की बात सुनकर स्वप्नपाठक ने कहा कियदि तुम पहिले मेरी कन्या के साथ अपना विवाह करना मजूर करो तो मैं इसका फल तुम्हे घतला सकता है। मलदेव ने स्वप्नपाठक की यात अगीकार करली । स्वप्नपाठक ने अपनी पुत्री का विवाह उसके साथ कर दिया। मूलदेव अर स्वप्नपाठक का जमाई बन गया। स्वप्नपाठक ने जमाई का आदरसत्कार किया और भोजन करा कर कहा आज से सातवें दिन आप इस नगर के राजा हो जायेगे।
इधर कार्पटिक ने अपना स्वप्न नगर के साधारण से भी साधारण व्यक्ति को सुनाना शुरू कर दिया। लोकों ने भी उससे यही कहा कि
મૂલદેવે ત્યાં સ્વપ્ન ફળના કહેવાવાળા વિદ્વાનના ઘરની તપાસ કરી, તેને પત્તો મેળવી સ્વપ્ન પાઠકને ઘેર ગયે અને ત્યાં વિનીત ભાવથી તેણે સ્વપ્ન પાઠકને પૂછ્યું, મહાનુભાવ! આજ મે રાત્રિના પાછલા પહોરમા ચદ્રમાને મુખમાં પ્રવેશ કરતો જોયો છે તેનું ફળ શું હશે ? તે કપાકરીને કહે મૂળદેવની વાત સાભળીને સ્વપ્નપાઠકે કહ્યું કે, જો તમે પહેલા મારી કન્યાની સાથે તમારા વિવાહ કરવાનું મજુર કરે તેજ હ તમને તેનું ફળ બતાવ મૂળદેવે સ્વપ્ન પાઠકની વાત સ્વીકારી લીધી સ્વપ્ન પાઠકે પિતાની પુત્રીનો વિવાહ તેની સાથે કરી દીધા મૂળદેવ હવે સ્વપ્ન પાઠકને જમાઈ બની ગયે સ્વપ્ન પાઠકે જમાઈના આદરસત્કાર કર્યો અને ભેજન જમાડીને કહ્યું કે આજથી સાતમે દિવસે તમે આ નગરના રાજા થશો બીજી બાજુ ભુવાએ પોતાનું સ્વપ્ન નગરના સાધા રણથી સાધારણ માણસને પણ સભળાવવું શરૂ કરી દીધું કે તેને એમ