________________
"प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये चोल्लकान्त १ ५७७ तत्समीपे प्रकोष्ठकान्तरे शयनार्थं गतः । तदाऽर्घराने जनन्याऽग्निसयोजनात् तज्जतुगृह प्रदीपितम् । ब्रह्मदत्त उत्थितः । तदा वरधनुर्नह्मदत्त वदति - नाथ ! प्रासादः प्रज्वलति, भवान् निःसरतु । इति तद्वचन श्रुत्वा ब्रह्मदत्तो नीति- प्रदर्शय मार्गम्, तदा वरधनुर्वेदति नाथ ! अयमस्ति सुरगामार्गः, पादाघातेन सुरङ्गाद्वारवर्तिशिलापट्टक चूरय, ब्रह्मदत्तेन तथा कृते सति उभौ तेनैव सुरङ्गापयेन निःसृत्य यहिद्वारास्थिततुरङ्गमौ समास्य देशान्तर गती ।
द्वारा प्रेरित होने पर ब्रह्मदत्त उस लाक्षागृह मे जाकर सो गया । वरधनु भी उसी के समीप एक प्रकोष्ठक में सो गया । जब आधी रात होने का समय आया तो चुलनी माता ने उस लाक्षागृह में आग लगा दी मकान जलने लगा । ब्रह्मदत्त एकदम उठा । वरधनु ने शीघ्र पास आकर ब्रह्मदत्त से कहा- नाथ ! महल जल रहा है, अपन यहा से शीघ्र चले जावें । वरधनु के वचन सुनकर ब्रह्मदत्तने कहा- बताओ मार्ग कहा है ? ब्रह्मदत्त के वचन सुनकर वरधनु ने कहा- नाथ! यह रहा सुरंग का मार्ग | इसके द्वार पर जो यह पत्थर की शिला का ढक्कन लगा हुआ है इसे आप पैरो से हटा दीजिये और बाहर निकल जाईये। ब्रह्मदत्त ने ऐसा ही किया । सुरग के द्वार पर लगे हुए पत्थर को पैर से हटाकर वे और वरधनु दोनों सुरगमार्गसे बाहर निकल आये और बाहर के द्वार पर खडे हुए दोनो घोडोंपर चढ़कर वहासे दूसरे देशको चले गये । મહેલમા સુવા માટે ગયા મંત્રીના પુત્ર વરધનુ પણ તેની સાથે તે મહેલમા ગયા અને તેની સાથે એ મહેલમા તે પણ એક આસન ઉપર સુતા જ્યારે અરધી રાતના પ્રારભ થઈ ચુકયા ત્યારે દુષ્કમણી એવી કુમારની માતા ચુલનીએ તે લાખાગૃહમા આગ લગાડી મહેલ સળગવા લાગ્યા, બ્રહ્મદત્ત એકદમ ઉઠયા વરધનુએ એ વખતે તેની પાસે આવીને કહ્યુ, નાથ! મહેલ સળગી રહ્યો છે આપણે અહીંથી તુરત જ નીકળી જવુ જોઇએ વધનુના વચન સાભળીને બ્રહ્મદત્તે કહ્યુ કે માગ કયા છે? બતાવા બ્રહ્મદત્તનુ વચન સાભળીને વરધનુએ હ્યું, નાથ! આ રહ્યો બહાર નીકળવાના રસ્તે અહીં જે પત્થરનું ઢાકણ લગાડેલુ છે તેને આપ પગથી દૂર કરી અને પછી લેાયરામા ઉતરી બહાર નીકળી જાએ બ્રહ્મદત્ત એ પ્રમાણે કર્યું લેયરાના સુખદ્વારના પત્થરને દૂર કરી કુમાર બ્રહ્મદત્ત અને વરધનુ ખન્ને લેાયરાના રસ્તે બહાર નીકળી ગયા અને બહારના દ્વાર પાસે તૈયાર રાખવામા આવેલા ઘેાડા ઉપર એસી બન્ને જણા ૬૨ દેશમા ચાલ્યા ગયા