________________
उत्तराभ्ययानो कायां श्रीकृष्णासुदेवगृहे पुनत्वेन समुत्पन्नः । स च दद्वणनाम्ना मसिद्धो जातः । ___अयैकदा स बढणकुमार: श्रीनेमिनाथ तीर्थंकरस्य समीपे प्राजितः । भिक्षा चर्याया प्रत्तोऽसौ श्रीकृष्णस्य पुनोऽपि त्रिजगद्गुरोस्तीर्थकरस्य शिष्योऽपि स्वर्गलक्ष्मीजित्वरसपत्समन्विताया पिशालाया द्वारकाया नगर्या महेम्याना भवनेष्वपि पर्यटन लाभान्तरायवशात् किंचिदपि मासुकैपणीय न लभते । ततोऽसौ क्षुधापिपासया शुप्फशरीरः श्रीनेमिनाथस्वामिन तदलाभकारण पृष्टवान् श्रीनेमिनाय स्वामिना कवितम्-वत्स ! अस्माद् पूर्व नानाविलक्ष नानवतिसहस्र-नवशत-नवनवति ९९,९९,९९९ तमे भवे त्व विन्ध्याचलप्रदेशे हुण्डकग्रामे सौपीरनामा कृपीवल लोक में देवपने से उत्पन्न हुवा। वहा की स्थिति समाप्त होने पर यह वहा से च्यवकर दारिकानगरी में श्रीकृष्ण वासुदेव के घर पुत्ररूप से उत्पन्न हुआ और वहा इसका नाम ढढणकुमार रक्खा गया।
इस ढढणकुमार ने श्रीनेमिनाथतीर्थकर के समीप धर्मदेशना सुनकर दीक्षा अगीकार की। भिक्षाचर्या करने को वे स्वय जाते थे। श्रीकृष्ण के पुत्र एव त्रिजगद्गुरु तीर्थकर नेमिनाथ प्रभु के शिष्य होने पर भी उस विशाल द्वारिका नगरी में इनकोबडे२ सेठ साहकारोंके घरों मे जाने पर भी लाभान्तराय कर्म के उदय से थोडे से भी प्रासुक एषणीय आहार का लाभ नहीं होता, अत ये दिन प्रतिदिन शुष्क शरीर होने लगे । भगवान् नेमिनाथ के पास जाकर एकदिन इन्होंने आहार के अलाभ का कारण पूछा तो भगवान् ने कहा कि वत्स! तू इस भव से पहिले निन्यानवे लाख निन्यानवे हजार नौ सो निन्यानवे ९९,९९,९९९ भव मे विध्याचल प्रदेश मे हुण्डक ग्राम मे सौवीर नाम લોકમાં દેવપણે ઉત્પન્ન થયે ત્યાની સ્થિતિ સમાપ્ત થતા તે ત્યાથી ચવીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવને ઘેર પુત્ર રૂપે ઉત્પન્ન થયે અને ત્યાં તેમનું નામ ઢઢણ રાખવામાં આળ્યું
આ ઢ ઢણકુમારે શ્રીનેમીનાથ તીર્થ કર પાસે ધર્મદેશના સાભળી દીક્ષા ગ્રહણ કરી ભિક્ષાચર્યા કરવા માટે તે સ્વય જતા હતા શ્રીકૃષ્ણના પુત્ર તેમજ ત્રીજગર તીર્થંકર નેમીનાથ પ્રભુના શિષ્ય હોવા છતા પણ તે વિશાળ દ્વારિકા નગરીમાં તેને મોટા મેટા શેઠ શાહકારોના ઘરમાં જવા છતા પણ લાભાતરાય કર્મના ઉદ્દયથી થોડા પણ પ્રાસુક આહારને લાભ મળતું ન હતું આથી એ દિનપ્રતિદિન શુષ્ક શરીરવાળા બનવા લાગ્યો ભગવાન નેમીનાથ પાસે જઈને એક દિવસ તેમણે આહા રના અલાભનું કારણ પૂછયું, ભગવાને કહ્યું કે, હે વત્સ ! તુ આ ભવથી પહેલા નવાણું લાખ નવાણું હજાર નવસે નવાણુના ૯૯૯૯૯ ભવમાં વ પ્રદ