________________
प्रियदर्शिनी टीका ज० १ गा ३६ वाग्यतना
२३७ - मुफडेत्ति' इत्यादि । मुस्तमिति-इद मुपमिष्टान्नादिक हिद्गुनीरकादिव्याघारैः सुष्टु सस्कृतमिति, तथा-मुपसमिति-इद घृतपूरादिक घृतादिना सुपकमस्तीत्यादिक, तथा सुच्छिन्नमिति-इद शाम्पनादिदानासिपुत्रादिशस्त्रैः सुष्टु छेदितमस्तीत्यादिक, तथा-गुहत= कारपेल्लादिशाकस्य कटुकत्व सुष्ठ हत-निवारित तदुत्कालनेन' इत्यादिकम् , तथा-'मडे' इत्यनेन पूर्वापर-साहचर्यात् ' मुमडे' इति गो-यते, मृत-मुमृतम्-पारदादिधातुजातम् , इत्यादिक, तथा-' मुनिढिए' सुनिप्ठितम्-'इदमन्नादिक सम्यग् निष्ठा रसप्रकात्मिका प्राप्त, मुष्ठ रसवत्कृतमस्ति' इत्यादिक, तया-'सुलठेत्ति' मुल्प्ट-मुष्टु कमनीयम् इदमन्नादिक मनोहरमस्ति' इत्यादिक सापद्य वर्जयेदिति सरन्धः। यह दाल वगैरह हीग जीरे आदि के वधार से बहुत अच्छी बनी हुई है, तथा 'सुपके' यह कचौरी खाजा मालपुआ घेवर आदि घी मे चहत अच्छी तरह से पकाये गये हैं, तथा-'सुच्छिन्ने' यह शाक आदि चाकू रि आदि से बहुत ही उत्तम रीत से काटा गया है, तथा 'सुडे' यह करेला का शाफ देखो तो सही फितना स्वादिष्ट बना है कि इन का कडुआपन सर्वथा हरलिया है अर्थात् इन मे जरा भी कटुआपन नही रहा है, । तथा-'मडे' यह पारदादिक धातुएँ कितनी अच्छी तरह से मार कर दवा के उपयोग लायक बना दी गई है। तथा-'सुनिहिए' यह आरार यहत ही स्वादिष्ट बनाया गयाहै । 'सुल?' यह भोजन जब देखने मे ही मनोहर लग रहा है तो फिर इस के खाने में कितना आनद आवेगा ? इत्यादि, ये समस्त सावद्य वचन हे, इस लिये साधु को इस प्रकार के सावद्य वचन नही बोलना चाहिये। આ દાળ વગેરે હિંગ જીરા વગેરેના વઘારથી ઘણી સારી બની છે, તથા સુપ આ કચોરી, ખાજ, માલપુવા, ઘેવર વગેરે વીમા ઘણી સારી રીતે પકવવામાં આવેલ છે, તથા શુ િઆ શાક વગેરે ચાકા છરીથી ઘણી ઉત્તમ રીતે સુધારવામાં આવેલ છે, તથા સુદ આ કારેલાનું શાક જુઓ તો ખરા કેવ સ્વાદિષ્ટ બન્યું છે કે એનું કડવાપણુ પણ દૂર થયેલ છે અર્થાત એમાં જરા પણ કડવાપણુ રહેલ નથી કે આ પારદાદિક ધાતુઓ કેવી સારી રીતે મારીને દવાના ઉપયોગ લાયક બનાવવામાં આવી છે તથા સુનિદિ આ આહાર ઘણું જ સ્વાદિષ્ટ બનાવવામાં આવેલ છે આ ભેજન જ્યારે જોવાથી જ મનહર લાગે છે તે પછી એને ખાવામાં કેટલો આનદ આવશે ? ઈત્યાદિ આ સઘળા સાવદ્ય વચન છે સાધુએ આ પ્રકારના વચન ન બોલવા જોઈએ