________________
१०४
उत्तराध्ययनसूत्रे
पातयति उन्मार्ग मापयति चतुर्गति ससारचके भ्रामयति नरकनिगोदाद्यनन्तदु ख गर्ते निपातयति रत्नत्रय लुण्टपति आत्मगुणान् घातयति ज्ञानावरणीयाद्यष्टविधं कर्मोपार्जयति । तस्मान्मनो निग्रह कुर्यात् ।
अनोदाहरणम्
तथाहि —एको लब्धिसपन्नो महात्मा द्धसदोरक मुखनखिकः ध्याननिष्ठः सन् है जो अच्छे-अच्छे ज्ञानीजन भी सयमरूपी शिसर से उकदम पतित हो जाते है और नही सेवन करने योग्य मार्ग मे भी प्रवृत्त हो जाते हैं। इससे उनकी चतुर्गतिरूप ससार मे परिभ्रमणरूप दुर्दशा ही होती रहती है । नरक एव निगोद के अनत दुःखों को वे भोगते हैं । इन समस्त दुःखो से आत्मा का सरक्षण करनेवाला जो रत्नत्रय धर्म है - वह उनका लुटा जाता है । वे बिलकुल निर्धन वन जाते है । इन निर्धनता में और भी अनेक जो आत्मा के सद्गुण है उनका विकास नही होते पाता है। इस स्थिति में इस आत्मा की इतनी दयनीय स्थिति हो जाती है, कि ज्ञानावरणादिक अष्ट प्रकार के कर्म इस पर रात दिन अपना प्रहार करते रहते है । इसको उस समय बचानेवाला कोई नही होता है । इस लिये मोक्षाभिलापी का कर्तव्य है कि वह मन का निग्रह करे ।
इस विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता हैकोई एक महात्मा जो लब्धिसपन्न थे, एक वृक्ष के नीचे ध्यान मे
સમસ્ત
મન એવુ ચચળ છે કે ભલભલા જ્ઞાનીજનને પણ સયમરૂપી શિખર ઉપરથી એકદમ નીચે ગખડાવી મુકે છે, અને સેવન ન કરવા ચેાગ્ય માર્ગમા પ્રવૃત્ત બનાવી દે છે આથી તેમની ચતુતિરૂપ સસારમા પરિભ્રમણ રૂપ દુદ શા જ થતી રહે છે નરક અને નિગેાદના અનંત દુખા તે ભાગવે છે આ હું ખેાથી આત્માનુ રક્ષણ કરનાર જે રત્નમય ધર્મ છે-તે એની પાસેથી લુટાઈ જાય છે, આથી બિલકુલ નિધન બની જાય છે આ નિધમૅનતામા આત્માના જે ખીજા સદ્ગુણુ હોય છે એને પણ વિકાસ થતે નથી આ પરિસ્થિતિમા આત્માની એટલી દયામય હાલત થઈ જાય છે, કે જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના કમાઁ રાત અને દિવસ એના પર પ્રહાર કરતા રહે છે. આ સમયે એને આમાથી કાઇ મચાવનાર હાતુ નથી આ માટે મેાક્ષાભિલાષીનુ કન્ય છે કે, તે મનના નિગ્રહ કરે
આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામા આવે છે—
કાઈ એક મહાત્મા જે લબ્ધિસ પન્ન હતા, એક વૃક્ષની નીચે ધ્યાનમા