________________
૪૮
उत्तराध्ययनसूत्रे
-
-
-
अस्मिन्नर्ये सूकरदृष्टान्तः प्रदर्यते
बगदेशेक्षितिमतिष्ठितनगरेऽरिमर्दननामा नृपो बभूव । तस्य सप्त कन्यका आसन् । स भूपतिस्तासा कन्यकाना यौग्ने यसि प्राप्ते ता एकैकक्रमेण मिाहिताः। तत्रैका कन्यका कर्मयोगतो पिसाहानन्तरमचिरेणैर कालेन पतिहीना जाता । एकदा सा गवाक्षे स्थिता कुतश्चित् समागता समुता मूकरी दृष्ट्वा चिन्तयामास-अहो ! धन्यमस्या जन्म, यदिय प्रहभिरपत्यैः साधं पिचरन्ती मुग्यमनुभवति । इति विचिन्त्य सा स्वदासीमब्रवीत्-अत्रैक मुकरशिशु समानय । तदानया को सेवता है । अज्ञान की महिमा अपार है। समस्त अनयों की जड एक अज्ञान ही तो है। अजान आते ही परिले वर विवेकपर ही कुठारा घात करता है। जिस आत्मा से विवेक का लोप हो जाता है उस आत्मा मे विविध कष्टरूपी काटे खडे हो जाते है। यह अज्ञान अनेक प्रकार के दुर्गुणों को उत्पन्न करता है । तथा तप और सयम का विनाशक है, यह प्रमाद को उत्पन्न करनेवाला है, तथा स्वर्ग और मोक्ष के सुखोंका विघातक है। इस पर सूकर का दृष्टान्त इस प्रकार है
गदेश मे क्षितिप्रतिष्ठित नामका एक सुन्दर नगर था। अरिमर्दन नामका राजा उसका शासक था। इसके सात कन्याए थी। राजा ने इनका क्रमश. जब वे तरुण अवस्थावाली हो चुकी विवाह कर दिया। कर्मकी विचित्रतावश एक लडकी विवाह के बाद ही विधवा हो गई। તે અવિનાત ત્યાગ કરી અપકારક દુશીલને સેવે છે અજ્ઞાનની મહિમા અપાર છે સમસ્ત અનર્થોની જડ એક અજ્ઞાન જ છે અજ્ઞાન આવતાની સાથે જ તે સહુ પ્રથમ વિવેક ઉપર જ ઘા કરે છે જે આત્મામાથી વિવેકને લેપ થઈ જાય છે એ આત્મામાં નાના પ્રકારના કષ્ટરૂપી કાટાઓ બીછાવાઈ જાય છે એ અજ્ઞાન અનેક પ્રકારના દુર્ગાને ઉત્પન્ન કરે છે તથા તપ અને સયમનો વિનાશ કરે છે એ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખેનો નાશ કરનાર છે
આ ઉપર સૂકરનુ દષ્ણાત આ પ્રકારે છે
બગદેશમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર હતુ અરિમર્દન નામના રાજાનું શાસન હતું, તેને સાત કન્યાઓ હતી રાજાએ તેના ક્રમ પ્રમાણે 1 જેમ જેમ ઉમર લાયક થતી ગઈ તેમ તેમ તેના વિવાહ કરી આપ્યા કર્મની વિચિત્રતાવશ એક પુત્રી વિવાહ પછી વિધવા બની એક દિવસની વાત છે કે