SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અખિલ ભારત વેતામ્બર સ્થાનક્વાસી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ: પચવર્ષિય રોજના અને તેનો હેતુ : ભવિષ્યના તમારા વારસદારને ખાતર ફકત પાંચ વર્ષ માટે સહાયક બને સ્થાનકવાસી સમાજ માટે ધર્મનાં બે અવલંબન છે પહેલું શ્રમણવર્ગ અને બીજું આગમ બત્રીશી. જ્યાં જ્યાં શ્રમણવર્ગની ગેરહાજરી હોય ત્યાં ત્યાં ધર્મ ટકાવવાનું અત્યારે પણ એકજ સાધન છે અને તે જૈન સિદ્ધાંતે પરદેશમાં વસ્તાં તેમજ ગામડામાં રહેતા ભાઈઓને તેમજ બહેનને વીરવાણીનો લાભ ક્યારે મળી શકે કે જ્યારે તેઓ જે ભાષા જાણતા હોય તે ભાષામાં સૂત્રો લખાયેલ હેય. ભગવાન મહાવીરે ફરમાવેલ વાણની ગુંથણ ગણધરોએ કરી. તે પ્રાકૃત ભાષામાં રચેલાં શાસ્ત્રો અત્યારની પ્રજા વાંચી ન શકે એટલે લાભ તે કયાથી લઈ શકે? આ બધી મુશ્કેલીઓના નિવારણ માટે પૂ. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ મૂળ શાસ્ત્રોનું પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષાંતર કરી એકજ પેઈજ ઉપર એકજ પુસ્તકમાં સાથે ચારે ભાષામાં વીર પ્રભુના વચનને ખજાને હરકોઈ વ્યકિત સહેલાઈથી વાચીને તેને અમૂલ્ય લાભ ઉઠાવી શકે તેવી રીતે તૈયાર કરી રહ્યા છે. આ સમિતિ દ્વારા પૂજ્યશ્રીના બનાવેલાં લગભગ અઢાર શાસ્ત્રો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે હાલમાં ભગવતી સૂત્ર છપાય છે જેના લગભગ ૧૨ ભાગ થશે. અને એક જ શાસ્ત્રને ખર્ચ લગભગ સવા લાખ રૂા. થશે. બત્રીસ સૂત્રો અને તેના ભાગે મળીને લગભગ ૭૦ સી-તેર બુકે પ્રસિદ્ધ થવાની ધારણું છે. રૂ. ૨૫૧ ભરનાર લાઈફ મેમ્બરને આ આખે સેટ જેની કિંમત લગભગ રૂ. ૭૦૦ થી રૂ. ૮૦૦ થાય છે તે ભેટ તરીકે આપવામાં આવે છે. પરંતુ આવી રીતે જબરોજ તે પડતો રહે તે કયાં સુધી ચલાવી શકાય? અત્યાર સુધી
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy