SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका अ. १ रथमुशलसङ्ग्रामकारणवर्णनम् राजमहिषी पद्मावती निरीक्ष्य सेचनकगजमपहर्तुं कूणिकं प्रेरितवति । कूणिकेन नेकधा विज्ञाप्यमानाऽपि हस्तिहरणनिषक्तमानसा ततो न निवृत्ता। ततः पद्मावतीमेरितः कूणिको हस्तिनं तौ याचते । हस्तियाचने कृते वैहल्यवहायसौ सपरिवारौ सान्तःपुरौ कूणिकमयाद् विशाल्यां नगया चेटकनामधेयं स्वमातामई राजानं प्रपन्नौ । कूणिकेन दूतप्रेपणेन स्वकीयानुजौ चेटको याचितः, परञ्च चेटकेन तौ न मेषितौ, किन्तु दूतद्वारा कूणिकनिकटे संवादः प्रहितः-राज्यभागमाभ्यां यदि दास्यसि तदाऽमू हारहस्तिनौ च मेषयिष्यामीति । ततः कणिकः कोपारुणनयनयुगलो वार्ता प्रेषयामास-यदि तौ वैहत्य-वैहायसौ न प्रेषयसि तदा युद्धाय संनदो भव । चेटकेनोक्तम्-अहमपि संनद्धोऽस्मि ।। करते थे। उन्हें देखकर पद्मावती रानीने सेचनक हाथीको अपने अधीन करनेके लिये कूणिकको प्रेरित किया। भ्रातृप्रेमके कारण कूणिकके बहुत समझाने पर भी रानीका मन हाथीसे नहीं हटा । अन्तमें पद्मावतीकी बात मानकर कूणिकले दोनों भाइयोंसे हाथीकी याचना की। हाथीकी याचना करनेपर दोनों भाई भयभीत हो अपने परिवार सहित विशाला नगरीमें अपने नाना चेटक महाराजके पास चले गये । कूणिकने दूतद्वारा राजा चेटकसे हार और हाथी सहित भाइयोंको मांगा। तब चेटकने दूतद्वारा कूणिकको यह समाचार भेजायदि तुम राज्यका भाग इन दोनोको देते हो तो इनको तथा हार एवं हाथीको भेज सकते हैं। यह सुनकर महाराज कणिककी आँखें लाल हो गयीं और उन्होंने सन्देश भेजा-यदि हार हाथीके साथ વઓ તથા હાર પહેરીને વિલાસ કરતા હતા તેમને જોઈને પદ્માવતી રાણીએ સેચનક હાથીને પિતાના કબજામાં લેવા માટે કૃણિકને પ્રેરણ કરી ભ્રાતૃપ્રેમને લીધે કૃણિકે. બહુ સમજાવી છતા પણ રાણુનુ મન હાથીથી હઠયું નહિ આખરે પદ્માવતીની વાત માનીને કૂણિકે બન્ને ભાઈઓ પાસેથી હાથી મા હાથી માગવાથી બન્ને ભાઈને બીક લાગી અને પિતાના પરિવાર સાથે વિશાલાનગરીમાં પોતાના નાના ચેટક મહારાજની પાસે ચાલ્યા ગયા કૃણિકે દૂત દ્વારા રાજા ચેટક પાસે હાર તથા હાથી સહિત ભાઈઓ માંગ્યા ત્યારે ચેટકે દૂત દ્વારા કૃણિકને આ સમાચાર મેકલ્યા “જે તમે રાજ્યને ભાગ આ બન્નેને દેતા હે તે તેઓને તથા હાર તેમજ હાથીને મોકલી શકું ” આ સાંભળી મહારાજ કૃષિકની આંખો લાલ થઈ ગઈ તથા તેમણે સ દેશ મલ્યા જે હાર
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy