________________
सुन्दरबोधिनी टीका अ. १ सम्यक्त्वप्रशंसा
-
किञ्च
(इन्द्रवज्राछन्दः) " सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्ववन्धोर्न परोऽस्ति बन्धुः । सम्यक्त्वमित्रान परं हि मित्रं, सम्यक्त्वलाभान परोऽस्ति लाभः ॥२॥"
हृदयभूमिकायां सञ्जातः सम्यक्त्वाचारदृढमूलो भावनाजलधारासिच्यमानः श्रुतचारित्रलक्षणधर्मस्कन्धः प्रमाणशाखो नयप्रतिशाखो दयादानक्षमाधृति
__ अर्थात्-निर्मल सम्यक्त्व अतुल सुखका निधान है, वैराग्यका धाम (घर) है, संमारके क्षणभंगुर और नाशवान सुखोंकी अमारता समझने के लिए सच्चा विवेकस्वरूप है, भव्य जीवोंके मनुष्य तिर्यञ्च सम्बन्धी और नरक निगोद आदि दुःखोंका उच्छेद करनेवाला है और मोक्ष सुखरूपी वृक्षका बीजस्वरूप है ॥ १ ॥
और भी कहा है:" सम्यक्त्वरत्नान्न परं हि रत्नं, सम्यक्त्वबन्धोर्न परोऽस्ति बन्धुः । सम्यक्त्वमित्रान परं हि मित्रं, सम्यक्त्वलाभान्न परोऽम्ति लाभः ॥२॥"
अर्थात्-संसारमें सम्यक्त्व रत्नके समान अन्य रत्न नहीं, सम्यक्त्व बन्धु के समान अन्य बन्धु नहीं । सम्यक्त्व मित्रके समान अन्य मित्र नहीं। सम्यक्त्व लाभके समान अन्य लाभ नहीं ।।२।।
सम्यक्त्व रूपी महावृक्ष हृदय भूमिमें उत्पन्न होता है सम्यक्त्व का आचार जिसका मूल है, भावना जलसे सींचा जाता है,
અર્થાત-નિર્મળ સઓફત્વ અતુલ સુખનુ નિધાન છે વૈરાગ્યનું ધામ (ઘર) છે. સસારના ક્ષણભંગુર તથા નાશવાન સુખની અસારતા સમજવા માટે ખરેખર વિવેક સ્વરૂપ છે ભવ્ય જીનાં મનુષ્ય તિર્યં ચ સ બ ધી તથા નરક નિગદ આદિ દુ:ખને ઉછેદ કરવાવાળું છે તથા માલસુખ રૂપી વૃક્ષનાં બીજ સ્વરૂપ છે. (૧)
ફરી પણ કહ્યું છે કે – "सम्यक्त्वरन्नान परं हि रत्नं, सम्यक्त्ववन्धोने परोऽस्ति बन्धुः सम्यक्त्वमित्रान परंहि मित्रं, सम्यक्त्वलाभान परोऽस्ति लाभः॥२॥"
અર્થા–સ સારમાં સમ્યકત્વ રત્નના જેવું બીજું રત્ન નથી સમ્યક્ત્વ બંધુના જે બીજે બધુ નથી સમ્યક્ત્વ મિત્રના જે બીજે કઈ મિત્ર નથી અને સમ્યક્ત્વ લાભના જે બીજે કઈ લાભ નથી (૨)
સમ્યક્ત્વરૂપી મહાવૃક્ષ હદયરૂપ ભૂમિમાં ઉત્પન્ન થાય છે સમ્યક્ત્વનો આચાર જેનું મૂળ છે ભાવનાજળથી જેનું સિંચન થાય છે. જેનું કૃત તથા ચારિત્ર ધર્મ રૂપી