________________
सुन्दरबोधिनी टीका वर्ग ५ अ. १ निषधकुमारवर्णनम्
३५५
एवं खलु वरदत्त ! तस्मिन् काले तस्मिन् समये इहैव जम्बूद्वीपे द्वीपे भारते वर्षे रोहितकं नाम नगरमासीत्, ऋद्धस्तिमितसमृद्धम् ० मेघवर्णमुद्यानं, मणिदत्तस्य यक्षस्य यक्षायतनम् । तत्र खलु रोहितके नगरे महावलो नाम राजा, पद्मावती नाम देवी, अन्यदा कदाचित् तस्मिन् तादृशे शयनीये सिहं स्वप्ने०, एवं जन्म भणितव्यं यथा महावलस्य, नवरं वीरंगतो नाम, द्वात्रिंशद्
हे भदन्त ! इस निषेध कुमारको इस प्रकारकी मनुष्य सम्बन्धी ऋद्धि कैसे मिली, कैसे प्राप्त हुई, और कैसे यह ऋद्धि इसके भोग में आई ? इत्यादि - गौतमने सूर्याभकी देव ऋद्धि के बारेमें जिस प्रकार भगवानसे पूछा था उसी प्रकार - वरदत्तने पूछा ।
भगवान कहते है
हे वरदत्त । उस काल उस समय में इसी जम्बूद्वीप नामक atch अन्दर भरत क्षेत्रमें रोहितक नामक नगर था, जो कि धन धान्यादि ऋद्धिसे समृद्ध था । उस नगर में मेघवर्ण नामक उद्यान था । उस उद्यानमें मणिदत्त नामक यक्षका एक यक्षायतन था । उस रोहितक नगरका राजा महाबल था । उसकी रानीका नाम पद्मवती था ।
एक समय सुकोमल शय्यापर सोयी हुई उस पद्मावती रानीने स्वप्न में सिंहको देखा । अनन्तर उसके गर्भसे एक बालक उत्पन्न हुआ। उसका जन्म आदिका वर्णन महाचलके समान जानना चाहिये । उस बालकका नाम वीरङ्गत रखा गया। जब वह कुमार
હે ભદન્ત ! આ નિષધક્કુમાર્ ને આ પ્રકારની મનુષ્ય સૈ બધી ઋદ્ધિ કેવી રીતે મળી, કેમ પ્રપ્ત થઇ, અને કેવી રીતે તે ઋદ્ધિ તેમના ભાગમા આવી
ગૌતમે સૂર્યાભની દેવઋદ્ધિ વિષે જેવી રીતે ભગવાનને પૂછ્યુ હતુ, તેવી રીતે વદત્તે પૂછ્યુ
ભગવાને કહ્યુ:--હે વરદત્ત ! તે કાળ તે સમયે આ જમ્મૂદ્રીપ નામે દ્વીપની અદર ભરતક્ષેત્રમા રાતિક નામે નગર હતુ કે જે ધનધાન્ય ઋદ્ધિથી સમૃદ્ધ હતું. તે નગરમા મેઘવષ્ણુ નામે ઉદ્યાન હતુ. તે ઉદ્યાનમા મણિદત્ત નામે યક્ષનુ યક્ષાયતન હતુ, તે હિતકના રાજા મહાબલ હતેા તેની રાણીનું નામ પદ્માવતી હતુ
એક સમય સુકેામળ શય્યા ઉપર સૂનેલી તે પદ્માવતી રાણીએ સ્વપ્નમાં સિદ્ધને એયે. પછી તેના ગર્ભથી મહાવજ ના જેવે એક ખાળક ઉત્પન્ન થયેા. તેના જન્મ આતુિ વર્ચુન મહાબલ જેવું સમજવુ. તેનું નામ વીરત રાખ્યુ હતું. જ્યારે