________________
सुन्दरबोधिनीटीका वर्ग ४ अ. १ श्रीदेवीवर्णनम् आत्मनश्च नामादिर्यथा संग्रहण्याम्, सर्वाः पार्श्वस्यान्तिके निष्क्रान्ताः । ताः पुष्पचूलानां शिष्याः शरीरवाकुशिकाः सर्वा अनन्तरं चयं च्युत्वा महाविदेहे वर्षे सेत्स्यन्ति ॥ २ ॥
टीका-'तएणं से सुदंसणे' इत्यादि । 'अभुक्खइ' अभ्युक्षति अभिपिञ्चति । चेएइ' चेतयति-उपविशति । शेषं स्पष्टम् ॥
पुष्पचूलिकाख्यश्चतुर्थों वर्गः समाप्तः ॥ ४ ॥
इसी प्रकार शेष नौ अध्ययनौका भी भाव जानना चाहिये । इन नवोंके विमानोंका नाम इनके समान है । सौधर्म कल्पमें ये सब देवीपनमें उत्पन्न हुई। इनके पूर्वभवमें नगर उद्यान पिता आदि तथा इनका अपना नाम आदि संग्रहणीगाथामें आये हुए नामके समान जानना चाहिये। ये सभी पार्श्व प्रभुके समीपमें प्रव्रजित होकर पुष्पचूलाकी शिष्या हुई तथा सभी शरीरबाकुशिका हो गयीं।
और ये सभी देवलोकसे च्यवकर महाविदेह क्षेत्र में जन्म लेकर सिद्ध होगी । और सब दुःखोंका अन्त करेंगी ।। २ ।।
पुष्पचूलिका नामका चतुर्थ वर्ग समाप्त हुआ
આ પ્રકારે શેષ (બાકીના) નવ અધ્યયને પણ ભાવ જાણી લેવું જોઈએ આ નવમા વિમાનના નામ તેના નામના જેવા જ છે સૌધર્મ કપમાં એ બધીને દેવીપણમાં જન્મ થયે તેમના પૂર્વભવમાં નગર, ઉદ્યાન, પિતા આદિ તથા તેના પિતાનાં નામ આદિ સ ગ્રહણું ગાથામાં આવેલા નામના જેવા જાશુવા આ બધી પાર્થ પ્રભુની પાસે પત્રજિત થઈ અને તે બધી પુષ્પચૂલાની શિષ્યાઓ થઈ હતી તથા બધી શરીરબાકુશિકા થઈ ગઈ હતી તે પછી બધી દેવલોકમાથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે અને સર્વે દુઃખને અત લાવશે. (૨)
પુષ્પચૂલિકા નામને ચોથે વર્ગ સમાપ્ત.