________________
मुन्दरबोधिनीटीका वर्ग ४ अ. १ श्रीदेवीवर्णनम् खलु कल्पते अस्माकं शरीरवाकुशिकाः खलु भवितुम्, त्वं च खलु देवानुप्रिये ! शरीरवाकुशिकाः अभीक्ष्णमभीक्ष्ण हस्तौ धावसि यावद् नैषेविकी चेतयसि, तत् खलु त्वं देनानुप्रिये ! एतस्य स्थानम्य आलोचयेति, शेषं यथा सुभद्रायाः यावत् प्रत्येकमुपाश्रयमुपसंपद्य खलु विहरति । ततः खलु सा भूता आर्या अनपघट्टिका अनिवारिता स्वच्छन्दमतिः अभीक्ष्णमभीक्ष्ण हस्तौ धावति यावत् चेतयते । ततः खलु सा भूता आर्या बहुभिः चतुर्थं पष्ठाष्टम० वहूनि वर्षाणि श्रामण्यपर्यायं पालयित्वा नस्य स्थानस्य अनालोचितप्रतिक्रान्ता कालमासे कालं कृत्वा सौधर्म कल्पे श्यवतंसके विमाने उपपातसभायां देवशयनीये यावत् तदगाहनया श्रीदेवीतयोपपन्ना पञ्चविधया पर्याप्त्या भापामनःपर्याप्त्या पर्याप्ता । एवं खलु उचित नहीं है। हे देवानुप्रिये ! तुम शरीर बाकुनिका हो गयी हो, उससे सर्वदा-बार २ हाथ पैर आदि अंगोको धोतो होबैठने सोने तथा स्वाध्याय करनेकी जगहको पानीसे छिडका करती हो । इसलिये हे देवानुप्रिये ! तुम इस पाप स्थानकी आलोचना करो। उसके बाद पुष्पचूलाकी बात न मानकर वह भूता आर्या सुभद्रा आर्या के समान अकेली ही अलग उपाश्रयमें उतरी और पूर्ववत् क्रिया करती हुई स्वतन्त्र होकर रहने लगी। उसके बाद वह भूता आर्या बहुतसे चतुर्थ षष्ठ अष्टम आदि तपसे आत्माको भावित करती हुई अपने पापस्थानोंकी आलोचना और प्रतिक्रमण किये बिना काल अवसरमें कालकर सौधर्म कल्पके श्री-अवतंसक विमानमें उपपात सभाके अन्दर देव-शयनीय शय्यामें उस देव सम्बन्धी થવુ ઉચિત નથી હે દેવાનુપ્રિયે ! તુ શીરબાકુ શેકા થઈ ગઈ છે તેથી હમેશા હાથ, પગ આદિ અગેને વાર વાર ધુએ છે બેસવા, સૂવા તથા સ્વાધ્યાય કરવાની જગા ઉપર પાણી છાટે છે માટે હે દેવાનુપ્રિયે ! તુ આ પાપસ્થાનની આલેચના કરે ત્યાર પછી તે પુષ્પચૂલાની વાત ન માનીને તે ભૂતા આર્યા સુભદ્રા આર્યાની પેઠે એકલી જ જુદા ઉપાશ્રયમાં ઉતરી અને પૂર્વવત્ વતી સ્વત ત્ર થઈને રહેવા લાગી ત્યાર પછી તે ભૂતા આર્યા ઘણું ચતુર્થ, ષષ્ઠ અષ્ટમ આદિ તપથી આત્માને ભાવિત કરતી અને ઘણા વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરતી તેણે પોતાનાં પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર પછી કાળ અવસરમા કાળ કરીને સીધર્મ ક૯૫ના શ્રી અવત સક વિમાનમાં ઉપપાત સભાની અંદર દેવશયનીય શય્યામાં તે દેવ સબંધી અવ
४३