________________
२८०
निरयावलिकासूत्रे - ततः खलु सा सुभद्रा सार्थवाही सुव्रताभिरार्याभिरेवमुक्ता सती स्त्रयमेव आमरणमाल्यालङ्कारमवमुञ्चति, अवमुच्य स्वयमेव पञ्चमुष्टिकं लोच करोति, कृत्वा यत्रैव सुव्रता आर्यास्तत्रैवोपागच्छति, उपागत्य सूत्रता आस्विकृत्व आदक्षिणप्रदक्षिणेन वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा, एवमवादीत्-आदीप्तः खलु भदन ! यथा देवानन्दा तथा प्रव्रजिता यावत् आर्या जाता यावद् गुप्तब्रह्मचारिणी ॥ ४ ॥
भद्र सार्थवाहके इस प्रकार कहने पर उस महासतीने उस सार्थवाहीसे कहा-हे देवानुप्रिये ! जैसी तुम्हारी खुशी हो, शुभ काममें प्रमाद मत करो । सुव्रता महासती द्वारा इस प्रकार कहे जानेपर वह सुभद्रा सार्थवाही अपने हाथों से माला और आभूपणोंको उतार दिया, और उसने अपने हायसे पञ्चमुष्टिक लञ्चन किया। बादमें वह सुत्रता आर्या के ममीप आकर तोन चार आदक्षिण-प्रदक्षिणा पूर्वक वन्दन नमस्कार करके बोली
हे महासती ! यह संसार जरा-मरण रूप आगसे जल रहा है, अत्यन्त जल रहा है । जिस तरह कोई गृहस्थ घरमें आग लगने पर जलती हुई वस्तुओंसे बहुमूल्य और थोडे वजनवाली वस्तुको निकाल लेता है और उसे सुरक्षित रखता है उसी प्रकार मे अपनी
आत्माको जो मेरी इष्ट है, कान्त है, प्रिय है, संमत-सम्मानित है अनुमत-बडे प्रेमसे सुरक्षित है, बहुमत है अनेक प्रकारसे लालित पालित है, उसको गीत, उष्ण, भूख, तृपा, चोर, सिंह, सर्प, डांस,
ભદ્ર સાર્થવાહના આ પ્રકારે કહેવાથી તે મહાસતીએ તે સાર્થવાહને. કહ્યું – હે દેવાનુપ્રિયે! જેવી તમારી ખુશી કેઈ શુભ કામમા પ્રમાદ ન કુરે સુત્રતા મહાસતીએ આ પ્રમાણે કહેવાથી તે સુભદ્રાચાર્યવાહીએ પિતાના હાથેથી માલા અને ઘરેણાં ઉતારી નાખ્યા અને તેણે પોતાના હાથેથી પ ચ મુષ્ટિક લુચન કર્યું પછી તે સુત્રના આઈની પાસે આવીને ત્રણ વાર આદક્ષિગુ પ્રદક્ષિણાપૂર્વક વદનનમસ્કાર કરીને બોલી –
હે મહાસતી ! આ સંબાર જરા–મણુરૂપ અગ્નિ વડે બળી રહ્યો છે–ખૂબ બળે છે જેમ કે ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે બળી જતી વસ્તુઓમાથી બહુ કિમવાળી અને ઓછા વજનવાળી વસ્તુને કઢી લે છે અને તેને સુરક્ષિત રાખે છે તેવી જ રીતે હું મારા આત્મા–કે જે મારે માટે છે-કાન્ત છે પ્રિય છે–સ મત=સમ્માનિત છે, અનુમત બહુ પ્રેમથી સુરક્ષિત છે, બહમત છે, બહુમત અનેક પ્રકારથી લાલિત પાલિત છે, तेन 1. ॥२भी, भूग, तम, या, सिंह, सपा, स, भ२७२, तथा वात, पिra,