________________
सुन्दरबोधिनी टीका वर्ग २ अ. ३-१० भद्रादिदेवानां स्थितिः तृतीये देवलोके उत्कृष्टसप्तसागरोपमस्थितिकः, चतुर्थः सुभद्रो मुनिः ४ माहेन्द्रे चतुर्थे देवलोके उत्कृष्टेन किंचिदधिकसप्तसागरोपमस्थितिकः, पञ्चमः पद्मभद्रो मुनिः ५ ब्रह्मलोके पञ्चमे देवलोके, उत्कृष्टदशसागरोपमस्थितिकः, षष्ठः पद्मसेनो मुनिः ६ लान्तके-तदाख्ये पष्ठे देवलोके, उत्कृष्टचतुर्दशसागरोपमस्थितिकः, सप्तमः पदमगुल्मो मुनिः ७ महाशुक्रे सप्तमे देवलोके, उत्कृष्टसप्तदशसागरोपमस्थितिकः, अष्टमा नलिनीगुल्मो मुनिः ८ सहस्रारेऽष्टमे देवलोके, उत्कृष्टदशसागरोपमस्थितिकः, नवमः आनन्दो मुनिः ९ प्राणते दशमे देवलोके उत्कृष्टविंशतिसागरोपमस्थितिकः, दशमः नन्दनो मुनिः १० द्वादशेऽच्युते देवलोके,
नामक तीसरे देवलोकमें उत्कृष्ट सात सागरोपमकी स्थितिवाले, (४) सुभद्र मुनि-माहेन्द्र नामक चतुर्थ देवलोकमें उत्कृष्ट सात सागरोपम झाझेरी स्थितिवाले, (५) पद्मभद्रमुनि-ब्रह्म नामक पञ्चम देवलोकमें उत्कृष्ट दस सागरोपमकी स्थितिवाले, (६) पद्मसेन मुनि-लान्तक नामक छठे देवलोकमें उत्कृष्ट चौदह सागरोपमकी स्थितिवाले, (७) पद्मगुल्म मुनि महाशुक्र नामक सातवें देवलोकमें उत्कृष्ट सतरह १७ सागरोपमकी स्थितिवाले, (८) नलिनीगुल्म मुनि-सहस्रार नामक अष्टम देवलोकमें उत्कृष्ट १९ सागरोपम स्थितिवाले तथा (९) आनन्द मुनि-प्राणत नामक नवमें देवलोकमें उत्कृष्ट २० सागरोपम स्थितिवाले देवपने उत्पन्न हुए (१०) नन्दन मुनि-बारहवें अच्युत नामक देवસુભદ્રમુનિ મહેન્દ્ર નામે ચેથા દેવલોકમાં ઉત્પન્ન થયા. (૫) પદ્વભદ્ર મુનિ-બ્રહ્મ નામે પાચમા દેવલોકમા, (૬) પદ્મસેન મુનિ—લાન્તક નામે છઠ્ઠી દેવલેકમાં (૭) પદ્મગુમ મુનિ–મહાશુક નામે સાતમા દેવલેકની ઉત્કૃષ્ટથી સત્તરમાં સાગરોપમની સ્થિતિવાળા (૮) નલિની ગુમ મુનિ-સહસાર નામના આઠમા દેવલોકમાં જઈ ઉત્કૃષ્ટ ૧૯ સાગરેપ સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા (૯) આનદ મુનિ પ્રાણત નામે નવમા દેવલોકમાં ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા (૧૦) નદન મુનિ–બારમાં અશ્રુત નામે દેવલોકમાં ૨૨ સાગરેપમ સ્થિતિવાળા દેવપણાથી ઉત્પન્ન થયા
તેમની સ્થિતિ નીચે લખ્યા પ્રકારની છે –
પદ્મદેવની ઉત્કૃષ્ટ બે સાગરોપમ સ્થિતિ છે મહાપદ્મની બે સાગરેપમ ઝાઝેરી (કાઈકઅધિક છે ભદ્રની સાતસાગરેપમ, સુભદ્રની સાત સાગરેપમ ઝાઝેરી પદ્મભદ્રની દશ સાગરોપમ પદ્મસેનની ચૌદ સાગરોપમ પદ્મગુલમની સત્તર સાગરોપમ નલિની