________________
सुन्दरबोधिनी टीका अ. १ कूणिकचेटकयोयुद्धोद्योगः मागतः, ततः खलु कणिकेन सेचकस्य अष्टादशवक्रस्य चार्थाय त्रयो दुता; प्रेषिताः, ते च मयाऽनेन कारणेन प्रतिषिद्धाः । ततः खलु स कुणिको मम एतमर्थमपतिशृण्वन् चातुरङ्गिण्या सेनयासाढे संपरिवृतः युद्धसज्ज इह हव्यमागच्छति तत् किं नु देवानुप्रियाः ! सेचनकमष्टादशवक्रं च कूणिकाय राज्ञे प्रत्यर्पयामः, वैहल्ल्यं कुमारं प्रेषयामः, उताहो ! युध्यामहे ?।
ततः खलु नवमल्लकि-नवलेच्छकि-काशी-कोशलका अष्टादशापि गणराजाश्चेटकं राजानमेवमवादिषुः-नैतत् स्वामिन् ! युक्तं वा, प्राप्तं वा राजसदृशं वा यत्खलु सेचनकमष्टादशवक्रं कूणिकाय राज्ञे प्रत्ययंते, वैहल्ल्यश्च कुमारः शरणागतः प्रेष्यते, तद् यदि खलु कूणिको राजा चातुरङ्गिण्या सेनया सार्द्ध आया । इसका समाचार पाकर कणिकने मेरे पास तीन दूत भेजे, परन्तु मैंने उन दूतोंको कारण बताकर मना कर दिया। उसके बाद कूणिकने मेरी बातको न मानकर चतुरङ्गिणी सेनाके साथ लडाईके लिये तैयार होकर यहा आ रहा है । नो क्या हे देवानुप्रियो ! सेचनक गंधहाथी और अठारह लडीवाला हार राजा कणिककों देदें और वैहल्ल्यकुमारको उसके पास भेजदें अथवा उससे लडें ?
उसके बाद वे अठारहों गणराजाओंने हाथ जोडकर इस प्रकार कहा-हे स्वामिन् ! न यह युक्त है, न ऐसा कहनेकी आवश्यकता है, न यह राजकुलको उचित ही है, जो आप सेचनक . गन्धहाथी और अठारह लडोवाला हार राजा कूणिकको अर्पित करें
और शरणमें आए हुए कुमार वैहल्ल्यको लौटादें । हे स्वामिन् ! यदि કૃણિકે મારી પાસે ત્રણ દૂત મોકલ્યા પણ મે ને દૂતને કારણ બનાવી ના પાડી દીધી ત્યાર પછી કૂણિકે મારી વાત ને નહિ માનીને ચતુરગિણું સેના સાથે લડાઈ માટે તૈયાર થઈને અહીં આવી રહ્યો છે તે શુ હે દેવાનુપ્રિયે ! સેચનક ગંધહાથી અને અઢાર સરને હાર રાજા કૃણિકને આપી દેવો અને વિશ્વ કુમારને તેની પાસે મોકલી દે કે તેની સાથે લડાઈ કરવી?
- ત્યાર પછી તે અઢારે ગણ રાજાઓએ હાથ જોડીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્ ! નથી તે આ વાજબી કે નથી આવી રીતે કરવાની આવશ્યક્તા વળી આ પ્રમાણે કરવુ રાજકુલને ઉચિત પણ નથી કે આપ સેચનક ગધ હાથી તથા અઢાર સરવાળે હાર રાજા કુણિને અર્પણ કરી દીઓ અને શરણે આવેલા કુમાર વૈવલ્યને પછે મેકલી દીએ. હે સ્વામિન ! જે રાજા કિ ચતુરંગિણી સેના લઈને